કેદારનાથ જઈ રહેલું હેલિકોપ્ટર ગૌરીકુંડ પાસે ક્રેશ, 7 લોકોના મોત
મુખ્યમંત્રી ભજન લાલ શર્માએ 'X' પર પોસ્ટ કરીને કહ્યું, "કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં પાયલટ અને રાજસ્થાનના અન્ય ભક્તોના જીવ ગુમાવવાના સમાચાર ખૂબ જ દુઃખદ છે.
મુખ્યમંત્રી ભજન લાલ શર્માએ 'X' પર પોસ્ટ કરીને કહ્યું, "કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં પાયલટ અને રાજસ્થાનના અન્ય ભક્તોના જીવ ગુમાવવાના સમાચાર ખૂબ જ દુઃખદ છે.
ભારતીય વાયુસેનાના એક અપાચે હેલિકોપ્ટરે નાંગલપુરમાં કટોકટી લેન્ડિંગ કર્યું. બધા ક્રૂ સભ્યો સુરક્ષિત છે અને હેલિકોપ્ટરને કોઈ નુકસાન નથી. મહત્વનું છે કે આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.
ઉત્તરાખંડના એડીજી, કાયદો અને વ્યવસ્થા, વી મુરુગેશને જણાવ્યું હતું કે આ ઘટના ગુપ્તકાશી વિસ્તારમાં બની હતી જ્યારે પાઇલટને ટેકનિકલ ખામી જણાતી હતી.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ખરચી ગામેથી આદિવાસી સમાજના યુવાન દ્વારા ભરૂચ તાલુકાના નિકોરા ખાતે હેલિકોપ્ટરમાં જાન લઈને લગ્ન કરવા આવ્યા હતા.
ભરૂચના ઝઘડિયાના ખરચી ગામનો અજયકુમાર યુવક હેલિકોપ્ટરમાં જાન લઈને ભરૂચના જ નિકોરા ગામ ખાતે પહોંચ્યો હતો જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો
દુનિયા | Featured | સમાચાર,ગુમ થયેલું રશિયાનું MI-8T હેલિકોપ્ટર ક્રેશ થયું ,હેલિકોપ્ટરમાં ત્રણ ક્રૂ મેમ્બર સહિત 22 લોકો સવાર હતા.અત્યાર સુધીમાં 17 લોકોના મૃતદેહ મળી આવ્યા
હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે.