ઉતરાખંડમાં 12 ગુજરાતીઓ ફસાયા, ગુજરાત સરકાર પાસે માંગી મદદ...
કૈલાસ માન સરોવરના દર્શને ગયેલા 12 જેટલા ગુજરાતીઓ ઉત્તરાખંડના પિથૌરાગઢમાં ફસાયા છે
કૈલાસ માન સરોવરના દર્શને ગયેલા 12 જેટલા ગુજરાતીઓ ઉત્તરાખંડના પિથૌરાગઢમાં ફસાયા છે
નેહરુ પર્વતારોહણ સંસ્થાના અદ્યતન તાલીમ અભ્યાસક્રમ દરમિયાન, દાંડામાં દ્રૌપદીના હિમપ્રપાત બાદ 2 ટ્રેનર્સ મૃત્યુ પામ્યા છે.
રાજ્યમાં ભારે વરસાદને કારણે અનેક જિલ્લા અસરગ્રસ્ત છે તો હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે ત્યારે હવે બીજેપી મદદ માટે આગળ આવી છે.
અંકલેશ્વરના જીઆઇડીસી વિસ્તારમાં મગજથી અસ્વસ્થ મહિલા અને તેના બાળકોની કાળજી અને સંભાળ માનવ મંદિર ટ્રસ્ટે લીધી
ભરૂચ જિલ્લાના છેવાડાના ગામમાં વસતા લોકોને આરોગ્યની સેવાઓ મળતી રહે તે માટે ગ્રામ વિકાસ ટ્રસ્ટ ભરૂચ આગળ આવ્યું છે
આજે “મધર્સ ડે” હોય ત્યારે ગુજરાતીમાં કહેવત છે કે, માં તે માં બાકી, બીજા બધા વગડાના વા...
પોતાના ઘરનું ગુજરાન ચલાવવા દારૂના વ્યવસાય તરફ વળેલી મહિલાઓના પુનર્વસન માટે પોલીસ કમિશનરે કમર કસી હતી
સમગ્ર રાજ્યમાં આ વર્ષે કમોસમી વરસાદના કારણે ખેતી પાકને મોટું નુકશાન પહોચ્યું છે