ગુજરાત હિંમતનગર સિવિલમાં દર્દીઓ માટે MRI મશીનની સુવિધા ઉપલ્બધ, હવે દર્દીઓને ખાનગી MRI સેન્ટરમાં જવું નહિ પડે સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર શહેરમાં સિવિલ હોસ્પિટલમાં ધારાસભ્ય અને સાંસદના હસ્તે MRI મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. By Connect Gujarat 09 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ સાબરકાંઠા: હિંમતનગરમાં દિવ્યાંગ ખેલાડીઓનો સ્પેશિયલ મહાકુંભ યોજાયો, 325 ખેલાડીઓએ લીધો ભાગ દિવ્યાંગ ખેલાડીઓનો મહાકુભમાં સાબરકાંઠા જીલ્લાના અલગ અલગ આઠ તાલુકાના 325 દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લીધો By Connect Gujarat 25 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા : હિંમતનગર ખાતે જિલ્લા કક્ષાનો વાલીઓ સાથેનો સંવાદોત્સવ અને ભૂલકાં મેળો યોજાયો... સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે જિલ્લા કક્ષાનો વાલીઓ સાથેનો સંવાદોત્સવ અને ભૂલકાં મેળો યોજાયો હતો. By Connect Gujarat 22 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા : હિંમતનગરમાં 5મો શાહી સમૂહ લગ્ન સમારોહ યોજાયો, 21 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા... હિંમતનગરમાં શ્રી બાવીસ ગામ તપોધન બ્રાહ્મણ સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા 5મો શાહી સમૂહ લગ્ન સમારોહ યોજાયો By Connect Gujarat 06 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા : હિંમતનગર ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા તબીબ પરિવારોનું સન્માન હિંમતનગર ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા કોરોના મહામારી દરમિયાન સેવા મૃત્યુ પામેલા તબીબોને કેન્ડલ માર્ચ કરીને શ્રદ્ધાજંલી આપી હતી By Connect Gujarat 31 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા : નગર સેવા સદન દ્વારા ડમ્પિંગ સાઈટ પરના કચરાને રિસાયકલ કરી કોલસો બનાવવાની અનોખી પહેલ સ્વચ્છ સર્વેક્ષણ માં હિંમતનગર નગર પાલિકા સમગ્ર ગુજરાતમાં અગ્રણી બની છે ત્યારે વધુ એક સોપાન સર કરવા હિંમતનગર પાલિકા કટીબધ્ધ બની છે. By Connect Gujarat 25 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા: હિંમતનગરના યુવાનને લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન,નખ જેટલા પતંગ અને ફિરકી બનાવ્યા રંગબેરંગી પતંગો આખી હથેળીમાં સમાઈ જાય છે.જેને લઈને આ કલાગીરીની કદર થઇ અને ટચુકડા પતંગ અને નાની ફીરકીને લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું By Connect Gujarat 14 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા : હિંમતનગરમાં બટાકાના પાકમાં આવ્યો “સુકારો” નામનો રોગ, ધરતીપુત્રોની હાલત કફોડી… સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં બટાકાનું વાવેતર કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે. By Connect Gujarat 11 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા: હિંમતનગરમાં શ્રીમદ ભાગવત કથાની સુદામાના પ્રસંગ સાથે પુર્ણાહુતી સાત દિવસીય ભાગવત કથામાં અલગ અલગ પ્રસંગોની ઉજવણી સાથે ધામધુમથી પુર્ણાહુતી થઇ હતી જેમાં મોટી સંખ્યામાં કથા શ્રાવકો ઉપસ્થિત રહ્યા હતા. By Connect Gujarat 09 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn