Connect Gujarat

You Searched For "holi"

ભરૂચ: નેત્રંગના વણખૂંટા ગામે એક દિવસ પહેલા હોળી પ્રગટાવવામાં આવે છેજાણો શું છે કારણ.

17 March 2022 10:41 AM GMT
નેત્રંગ તાલુકાનાં વણખૂંટા ગામે એક દિવસ પહેલા હોળી પ્રગટાવવામાં આવે છે ત્યારે આવો જાણીએ આ અનોખી પરંપરા પાછળ કઈ જોડાયેલી છે કથા

આ હોળીમાં ઘરે જ રંગો તૈયાર કરો, જાણો તેના અનેક ફાયદા

17 March 2022 9:56 AM GMT
લોકો હોળી અને ધૂળેટીનાં તહેવારની આતુરતાથી રાહ જોઈ રહયા હોય છે, જે આજે હોળી ઉત્સવ અલગ અલગ જગ્યાએ મનાવવામાં આવશે.

અમદાવાદ : ભારતીય કળા-સંસ્કૃતિને વિવિધ રંગો થકી જીવંત રાખવાનો એરપોર્ટનો અનોખો પ્રયાસ

17 March 2022 9:41 AM GMT
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રંગોત્સવ હોળીના તહેવાર મનાવવાનો થનગનાટ ઉડીને આંખે વળગી રહ્યો છે.

બોટાદ : હોળીના રંગે રંગાયું સાળંગપુર-કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર, જુઓ અનોખો શણગાર...

17 March 2022 8:57 AM GMT
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર સ્થિત કષ્ટભંજન હનુમાનજી મંદિર દ્વારા આ વર્ષે ભવ્ય રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે....

શેરબજારમાં હોળીની અ'સર : સેન્સેક્સ 1 હજાર પોઈન્ટ, જ્યારે નિફ્ટી 287 પોઈન્ટ વધ્યો...

17 March 2022 7:26 AM GMT
હોળી-ધૂળેટીના પર્વની અસર આજે શેરબજારમાં જોવા મળી હોય તેમ લાગે છે. સેન્સેક્સ 1 હજાર પોઈન્ટ ઉછળ્યો હતો

ઉત્તરપ્રદેશનું એક એવું ગામ કે, જ્યાં માત્ર મહિલાઓ જ મનાવે છે હોળી-ધૂળેટીનો પર્વ, વાંચો રસપ્રદ વાત...

17 March 2022 7:22 AM GMT
હમીરપુર જિલ્લાના કુંડૌરા નામના ગામમાં હોળી-ધૂળેટીના પર્વે માત્ર મહિલાઓ જ રંગોનો આ પર્વ માનવતી હોવાની રસપ્રદ વાત સામે આવી છે.

આજે હોલિકા દહન, જાણો આજના દિવસે પૂજાનો કરવાનો સમય અને રીત

17 March 2022 6:55 AM GMT
હોળીનો તહેવાર વિશ્વ પ્રસિદ્ધ છે. ફાગણ મહિનાની પૂનમની તિથિ એટલે કે આજે હોલિકા દહનનો તહેવાર છે. તેને ચોટી હોળી તરીકે પણ ઓળખવામાં આવે છે.

જો તમે હોળી પાર્ટીમાં સ્ટાઇલિશ દેખાવા માંગતા હોવ તો આ ટ્રેન્ડી આઉટફિટ્સ ટ્રાય જરૂરથી કરો

16 March 2022 9:58 AM GMT
હોળી નજીક છે. આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે (ટ્રેન્ડી આઉટફિટ આઈડિયાઝ). લોકો આ તહેવારની તૈયારીઓ થોડા સમય અગાઉથી જ શરૂ કરી દે છે.

જો હોળી પર પાક્કા રંગોથી ત્વચા થઈ જાઈ ડ્રાય, તો આ ઘરેલું ફેસ પેકનો કરો ઉપયોગ

16 March 2022 9:45 AM GMT
ગીતો પર ડોલતી વખતે, રંગોની મજા માણતા હોળીનો તહેવાર મનાવવાથી મનની તમામ ફરિયાદો દૂર થાય છે અને એકબીજા વચ્ચે પ્રેમ વધે છે.

ભારતીય હોળીના રંગો તો બધા જાણે છે, જાણો અન્ય દેશોમાં કેવી રીતે ઉજવાય છે આ તહેવાર!

16 March 2022 9:37 AM GMT
હોળી એ હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંનો એક છે. હોળીના તહેવાર પર હોલિકા દહન પછી રંગોની હોળી રમવામાં આવે છે.

હોળી-ધૂળેટીના તહેવાર ટાણે કડક નિયમો સાથે જાહેરનામું બહાર પડાયું, વાંચો વધુ...

16 March 2022 4:42 AM GMT
આગામી તા.૧૭/૦૩/૨૦૨૨ના રોજ હોળી તથા તા. ૧૮/૦૩/૨૦૨૨ના રોજ ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવનાર છે,

ભરૂચ: પર્યાવરણના જતન માટે વૈદિક હોળીને લઈ લાકડાનું વેચાણ ઘટ્યું, વેપારીઓ પાયમાલ થયા.

15 March 2022 11:29 AM GMT
ભરૂચમાં વૈદિક હોળી માટે છાણાની ખરીદી તરફ આયોજકો આકર્ષાતાની સાથે લાકડાના વેપારીઓને મોટો ફટકો પડ્યો.