ભાત વધ્યા છે ? બાળકો માટે બનાવો આ રીતે સ્વાદિષ્ટ રાઈસ ટિક્કી
ચોખાની ટિક્કી એક એવી રેસીપી છે જે તમે ઝડપથી બનાવી શકો છો. તે ડીપ ફ્રાઈડ, શેલો ફ્રાઈડ અથવા તો એર ફ્રાઈડ પણ હોઈ શકે છે. જો તમારી પાસે બાફેલા ભાત હોય તો રાઈસ ટિક્કી ગણતરીની મિનિટમાં બની જશે.
ચોખાની ટિક્કી એક એવી રેસીપી છે જે તમે ઝડપથી બનાવી શકો છો. તે ડીપ ફ્રાઈડ, શેલો ફ્રાઈડ અથવા તો એર ફ્રાઈડ પણ હોઈ શકે છે. જો તમારી પાસે બાફેલા ભાત હોય તો રાઈસ ટિક્કી ગણતરીની મિનિટમાં બની જશે.
ભારતમાં પનીરની વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે. પનીરમાંથી મીઠાઈ, પરોઠા, શાક સહિતની વસ્તુઓ બનાવી શકાય છે.તો આજે શાહી પનીર બનાવવાની રેસિપી જણાવીશું.
હોળીનો તહેવાર માત્ર રંગો સાથે રમવાનો જ નથી, પરંતુ ક્રોધાવેશ ભૂલીને એકબીજાને ગળે લગાડવાનો પણ છે. આ દિવસે લોકો એકબીજાના ઘરે આવે છે અને હોળીની શુભેચ્છા પાઠવે છે. આ સમય દરમિયાન તમે મહેમાનોને સ્વાદિષ્ટ નાસ્તો સર્વ કરી શકો છો.
ખીંચું ગુજરાતનું સૌથી ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. આ ખીંચું ચોખાના લોટ માંથી બનાવવામાં આવે છે
પનીરમાં પાલક મિક્સ કરીને પરાઠા બનાવશો તો તેનો સ્વાદ વધશે.
ખમણ પોચા અને જાળીદાર બનતા નથી. જો તમે ઘરે બનાવો ત્યારે આ સમસ્યા થતી હોય તો અપનાવો આ અમારી રેસેપી
ક્રિસ્પી હની ચિલી એક ચાઈનીઝ નાસ્તો છે જેનો આનંદ બાળકો કે પુખ્ત વયના લોકો દરેક માણી શકે છે.