ભરૂચ: ખાનગી હોસ્પિટલમાં તબીબોની બેદરકારીના કારણે દર્દીનુ મોત નીપજયું હોવાના પરિવારજનોના આક્ષેપ,કલેક્ટરને પાઠવાયું આવેદનપત્ર
ઓપરેશન પૂરું થયા બાદ ઓપરેશન રૂમમાં તબીબો અને નર્સોની દોડધામ વધી જતાં પરિવારને કઈ અઘટિત થયાની શંકા ગઈ હતી.
ઓપરેશન પૂરું થયા બાદ ઓપરેશન રૂમમાં તબીબો અને નર્સોની દોડધામ વધી જતાં પરિવારને કઈ અઘટિત થયાની શંકા ગઈ હતી.
નિત્યાનંદ ફાર્મમાં આસરે 1500 લોકોએ ભોજન લીધું 49 લોકોને હોસ્પિટલમાં ખસેડવાની નોબત આવી ભોજન સમારંભમાં વાનગીઓના નમૂના ટેસ્ટિંગ માટે મોકલ્યા ફૂડ પોઇઝનિંગ થતા 49થી વધુ લોકો તબિયત લથડી
રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ સહભાગી થઈ સમગ્ર હોસ્પિટલના કેમ્પસમાં મેડિકલના વિદ્યાર્થીઓ અને સફાઇકર્મીઓ સાથે સાવરણો હાથમાં લઈને સાફ સફાઇ કરી હતી.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી શહેરના આટલાદરા, માંજલપુર અને છાણી ખાતે 3 ઇન્ડોર હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે
કચ્છવાસીઓને આરોગ્યની સારી સેવાઓ મળે એ માટે ભુજમાં રૂ.200 કરોડના ખર્ચે કે.કે.પટેલ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ બનાવવામાં આવી
સરકારી તબીબોની હડતાળમા ભરૂચના પણ 90 થી વધુ તબીબો જોડાતા પી.એમ .સહિત આરોગ્ય સેવાઓને માઠી અસર થઇ રહી છે
સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ કરતાં વર્ષોથી કામ કરતાં કર્મચારીઓમાં ૬૦ જેટલા કર્મચારીઓને છૂટા કરી દેવાતા કર્મચારીઓએ આંદોલનનું રણશિંગુ ફૂંક્યું છે