અરવલ્લી: પૂર્વ IPS અને MLA પીસી બરંડાના ઘરે તસ્કરો ત્રાટક્યા, પત્નિને બંધક બનાવી આચરી લૂંટ
ભિલોડામાં પૂર્વ IPS અને MLA પીસી બરંડાના ઘરે તસ્કરો ત્રાટક્યા હતા.તસ્કરોએ તેમની પત્નીને બંધક બનાવી લૂંટનો ગુનો આચાર્યો..
ભિલોડામાં પૂર્વ IPS અને MLA પીસી બરંડાના ઘરે તસ્કરો ત્રાટક્યા હતા.તસ્કરોએ તેમની પત્નીને બંધક બનાવી લૂંટનો ગુનો આચાર્યો..
રાજસ્થાન સીમા પર આવેલ મેઘરજ તાલુકામાં દીપડાની દહેશતના પગલે રાત્રીના સમયે લોકો બહાર નિકળતા થર-થર કાપે છે.
સાબરકાંઠાના સહકારી જીન વિસ્તારમાં બંધ મકાનમાંથી તસ્કરો રૂ.3 લાખથી વધુની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મટાણા ગામે 2 વર્ષના બાળકને દીપડો ઘરમાંથી ઉઠાવી ગયો હતો,
બટેટાનું નામ આવતા જ મોઢામાં પાણી આવી જાય છે કારણ કે તેના ઉપયોગથી ઘણી બધી સ્વાદિષ્ટ વાનગીઓ બનતી હોય છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે તેમની પુત્રી પરકલા વાંગમયીના સાદગી સાથે લગ્ન કરાવ્યા. લગ્નની વિધિ બેંગલુરુમાં તેમના ઘરે થઈ હતી.
જેતપુર-જુનાગઢ રોડ ઉપર આવેલ એસ. કુમાર રેસીડેન્સીના મકાનમાં ગેસ ચાલુ કરવા જતાં સિલિન્ડરમાં અચાનક આગ ફાટી નીકળી હતી.