સુરત : અમરોલી કોસાડ આવાસમાં યુવકની હત્યાથી ચકચાર,પોલીસે ત્રણ આરોપીઓની કરી ધરપકડ
અમરોલી કોસાડ આવાસમાં ત્રણ માથાભારે ઈસમોએ એક યુવકની હત્યા કરી નાખી હતી,યુવકની પત્નીનો મોબાઈલ નંબર માંગીને હત્યારાઓએ પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો
અમરોલી કોસાડ આવાસમાં ત્રણ માથાભારે ઈસમોએ એક યુવકની હત્યા કરી નાખી હતી,યુવકની પત્નીનો મોબાઈલ નંબર માંગીને હત્યારાઓએ પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો
માતાને માથા પર દસ્તો મારીને દીકરાએ મોતને ઘાટ ઉતારી દીધી હતી.માતાને જમવાનું આપવાની બાબતની તકરારમાં દીકરાએ સગી જનેતાની કરપીણ હત્યા કરી દીધી
સરખેજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિરેન્દ્રસિંહ પઢેરિયા નામનો પોલીસકર્મી MICAના વિધ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કરી પંજાબ ભાગી ગયો હતો.
દઢાલ ગામ નજીક આવેલ ગ્રીનપાર્ક સોસાયટીના લોકો છઠ્ઠા પૂજાની ઉજવણીમાં લિન હતા ત્યારે અચાનક ૮ વર્ષીય શુભ રાજભર નામનો બાળક લાપતા બન્યો હતો.બાળકનો રાત સુધી ક્યાંય પત્તો ન મળતા સ્થાનિકો સાથે પોલીસે પણ શોધખોળ હાથ ધરી હતી
હોટલના સ્ટાફે રૂમમાં જઈને અંદર જોયું ત્યારે લોહીલુહાણ હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવતીનાં આંતરડાં બહાર આવી ગયાં હતાં અને હાથની નશો પણ કપાયેલી હતી.