સુરત : લાલગેટ-સૌય શેરીમાં પતિ-પત્ની અને બાળકનું રહસ્યમય સંજોગોમાં મોત, સામૂહિક આપઘાત મામલે પોલીસ તપાસ શરૂ...
સુરત શહેરના લાલગેટ વિસ્તારની હરિપુરા સૌય શેરીમાં રહેતાં પરિવારમાં પતિ-પત્ની અને પુત્રનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે.
સુરત શહેરના લાલગેટ વિસ્તારની હરિપુરા સૌય શેરીમાં રહેતાં પરિવારમાં પતિ-પત્ની અને પુત્રનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે.
ભરૂચના જંબુસર તાલુકાના સામોજ ગામે પતિએ પત્નીની હત્યા કર્યા બાદ જાતે પણ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
છોટાઉદેપુર જિલ્લામાંથી સાંસારિક જીવનનો માળો વિખેરાયો હોવાની એક ચકચારી ઘટના સામે આવી છે. નવાગામના સુકલાભાઈ ઉર્ફે ઝૂકલાભાઈ બારીયાના લગ્ન ડોલરીયા ગામમાં થયા હતા.
સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં શિક્ષક દ્વારા બે પુત્રો સાથે આપઘાત કરવાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના મીરાપુરી ગામમાં 3 સંતાનો સાથે દાંપત્ય જીવન વ્યતિત કરી રહેલો શ્રમિક પરિવારનો માળો વિખેરાયો છે.
અમરેલીના વાંકિયામાં પરપ્રાંતિય મજૂરી કામ કરતા પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આરોપી પતિની ધરપકડ કરી હતી
સુરતના વેસુ વિસ્તારમાં રહેતા યુવાન દંપતીનો પરિવાર ખંડિત થયો છે.25 વર્ષીય વિજય બારીયા અને તેની પત્ની વચ્ચે જમવાનું બનાવવા બાબતે ઝઘડો થયો હતો.
અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી યુવાને મોતની છલ્લાંગ લગાવી હતી જો કે સદનસીબે માછીમારોએ યુવાનનો જીવ બચાવી લીધો હતો