સમગ્ર ગુજરાતમાં 12 GST સેવા કેન્દ્રનો વલસાડ ખાતેથી કેન્દ્રિય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કર્યો શુભારંભ
ગુજરાત સહિત આજરોજ સમગ્ર દેશમાં GST સેવા કેન્દ્રની શરૂઆત કેન્દ્રિય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કરાવી હતી.
ગુજરાત સહિત આજરોજ સમગ્ર દેશમાં GST સેવા કેન્દ્રની શરૂઆત કેન્દ્રિય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કરાવી હતી.
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ભવ્ય મારુતિ હાડકાની હોસ્પિટલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની કાર્યકારી બેઠકનો કરછના ભુજ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે.જેમાં સંઘ સંચાલક ડો.મોહન ભાગવત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2023 ઈવેન્ટ આજથી એટલે કે 27 ઓક્ટોબરથી શરૂ થઈ ગઈ છે.
એકતાનગર સ્થિત ટેન્ટ સિટી-૨ ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ના અમલીકરણ અંગે વાઈસ ચાન્સેલર્સ અને NEP કોઓર્ડિનેટર્સની એક દિવસીય કોન્ફરન્સનો શુભારંભ કરાવ્યો હતો.
એકતાનગર સ્થિત ટેન્ટ સિટી-૨ ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ના અમલીકરણ અંગે વાઈસ ચાન્સેલર્સ અને NEP કોઓર્ડિનેટર્સની એક દિવસીય કોન્ફરન્સનો શુભારંભ કરાવ્યો હતો.
વોર્ડ નંબર 4 માં જગન્નાથ મંદિરથી અપના ઘરના થઈને મુખ્ય માર્ગના નવીનીકરણ કરવા માટેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.