ભરૂચભરૂચ : ઉમરાજ ગ્રામ પંચાયત વિસ્તારમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું... ભરૂચના ઉમરાજ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. By Connect Gujarat 22 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ગુજરાતી હાસ્ય કલાકાર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈના હસ્તે વરેડીયા નજીક ઇસ્તારા ફૂડ મોલનું ઉદઘાટન કરાયું... ભરૂચમાં ભારતની સૌથી મોટી મલ્ટી બ્રાન્ડ ડીનર તરીકે લોકપ્રીય ઈસ્તારાએ ગુજરાતમાં 50મું મલ્ટી બ્રાન્ડ ફૂડ મોલ શરૂ કર્યુ છે. By Connect Gujarat 19 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
રાજકોટરાજકોટ: PM નરેન્દ્ર મોદીના હસ્તે એઇમ્સ હોસ્પિટલનું કરાશે લોકાર્પણ,1195 કરોડના ખર્ચે હોસ્પિટલનું નિર્માણ PM મોદી તા.25મી ફેબ્રુઆરીના રોજ રાજકોટમાં રૂપિયા 1,195 કરોડ ખર્ચે નવનિર્મિત 250 બેડની એઈમ્સ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરી રાષ્ટ્રને સમર્પિત કરશે. By Connect Gujarat 18 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : દેશની 9મી ફોરેન્સિક સાયન્સ કોલેજનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન કરાયું નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી દ્વારા માન્યતા પ્રાપ્ત રાજ્યની એકમાત્ર કોલેજનો અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના જેતલપુર ગામમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. By Connect Gujarat 13 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા : વિદેશ મંત્રી એસ. જયશંકરની ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે IHCLના સ્કિલ સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું... એકતાનગર સ્થિત સર્કિટ હાઉસ ખાતે ઈન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડના સ્કિલ સેન્ટરનું વિદેશ મંત્રી એસ. જયશંકરની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 29 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણભરૂચ : અદ્ધતન સુવિધાથી સજ્જ ઝઘડીયા સિવિલ કોર્ટના નવા બિલ્ડીંગનું હાઇકોર્ટ ચીફ જસ્ટિસ દ્વારા વર્ચ્યુઅલી ઉદ્ઘાટન... 75મા ગણતંત્ર દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લાના ઝઘડીયા સહિત રાજ્યભરના 9 જેટલા કોર્ટ બિલ્ડીંગનું હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ દ્વારા વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 26 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશબુલંદશહેરમાં PM મોદીએ વિકાસ કર્યોનું કર્યું ઉદ્ઘાટન,કહી આ વાત:વાંચો બુલંદશહેરમાં વડાપ્રધાને કહ્યું, 'મોદી ચૂંટણી નહીં પણ વિકાસનું રણશિંગુ ફૂંકે છે' By Connect Gujarat 25 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ઝાડેશ્વર વિસ્તારમાં અદ્યતન સુવિધાઓથી સજ્જ એપેક્ષ મલ્ટી સ્પેશ્યિલીટી હોસ્પિટલનો શુભારંભ કરાયો... ભરૂચના પાંચબત્તી ખાતે આવેલ એપેક્ષ મલ્ટીસ્પેશિયાલિટી એન્ડ ટ્રોમા સેન્ટર ઘણાં સમયથી તબીબી સેવાઓ આપી રહી છે. By Connect Gujarat 21 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતડાંગ : ગિરિમથક સાપુતારામાં નવનિર્મિત પોલીસ આવાસોનું ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું... ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે નવનિર્મિત પોલીસ આવાસોનું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 20 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn