Connect Gujarat

You Searched For "INC"

લખનઉ : આગ્રાની પોલીસ કસ્ટડીમાં માર્યા ગયેલ સફાઈ કર્મચારીના પરિવારની મુલાકાતે જઈ રહેલ પ્રિયંકા ગાંધીની અટકાયત

20 Oct 2021 12:26 PM GMT
પોલીસ દ્વારા કલમ 144 અને કાયદાના ઉલ્લંઘન બાબતે પ્રિયંકા ગાંધીની અટકાયત કરવામાં આવી

ઉત્તરપ્રદેશ: કોંગ્રેસનો મોટો દાવ,વિધાનસભા ચૂંટણીમાં 40 ટકા ટિકિટ મહિલાઓને આપવાની પ્રિયંકા ગાંધીની જાહેરાત

19 Oct 2021 10:14 AM GMT
ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચુંટણીને લઈને કોંગ્રેસે માસ્ટર પ્લાન તેયાર કર્યો છે. કોંગ્રેસ દ્વારા 40 ટકા ટિકટો મહિલાઓને આપવામાં આવશે.

અમદાવાદ : કોંગ્રેસનો ખેસ ધારણ કર્યા બાદ જીજ્ઞેશ મેવાણી ગુજરાતમાં, દિગ્ગજ નેતાઓએ કર્યું સ્વાગત

6 Oct 2021 1:16 PM GMT
ગુજરાતમાં ભાજપના પાયા હચમચાવવા લગભગ અશકય છે પણ કોંગ્રેસ રાજયમાં સત્તા પાછી મેળવવા મહેનત કરી રહી છે.

પંજાબને મળ્યા નવા સીએમ; ચરણજીત સિંહ ચન્ની બન્યા નવા મુખ્યમંત્રી

19 Sep 2021 12:31 PM GMT
ચરણજીત સિંહ ચન્ની પંજાબના નવા મુખ્યમંત્રી બન્યા

રાહુલ ગાંધીનું ટ્વીટર એકાઉન્ટ થયું ફરી રિસ્ટોર; ટ્વિટરે સપ્તાહ પહેલા બ્લોક કર્યું હતું

14 Aug 2021 10:44 AM GMT
રાહુલ ગાંધીએ દિલ્હીની નવ વર્ષની દુષ્કર્મ પીડિતાના પરિવારની તસવીર પોસ્ટ કર્યા બાદ ટ્વિટરે ટ્વીટર એકાઉન્ટ બંધ કર્યું હતું

કોંગ્રેસના પીઢ નેતા અને 3 વખત આસામના મુખ્યમંત્રી રહી ચૂકેલા તરૂણ ગોગોઇનું દેહાવસાન

23 Nov 2020 1:12 PM GMT
ગુવાહાટી આસામના પૂર્વ મુખ્યમંત્રી અને છ વખતના સાંસદ તરૂણ ગોગોઈનું સોમવારે અવસાન થયું છે. સોમવારે સવારથી તેમની તબિયત લથડી હતી. કોરોનાથી સંક્રમિત 84...

રાજકોટ: જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ

1 Nov 2018 9:35 AM GMT
વીંછીયા તાલુકાના કોંગ્રેસ પ્રમુખે રાજીનામુ ધરી કુંવરજી બાવળિયાને આપ્યું સમર્થનજસદણ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ તે પહેલા જ કોંગ્રેસમાં ભંગાણ પડ્યું...

પરપ્રાંતીયો પરના હુમલામાં સરકાર અને પોલીસનો છૂપો આશીર્વાદ : કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા

8 Oct 2018 6:59 AM GMT
બીજા રાજ્યોની ચૂંટણીમાં હાર ભાળી ગયેલી ભાજપ લોકોને ભ્રમિત કરવા રાજ્યમાં દંગલ કરાવે છે તેવો આક્ષેપ કર્યોગુજરાતમાં હાલમાં ચાલી રહેલા પરપ્રાંતીયો પરના...

''આપણા નરેન્દ્રભાઈ તો જાતે જ સાફો લઈને જાય''- સાંસદ એહમદ પટેલ

28 Jun 2018 10:51 AM GMT
માદરે વતન ભરૂચ જિલ્લાની મુલાકાતે આવેલા સાંસદ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છેવતનની મુલાકાતે આવેલા રાજ્યસભાના સાંસદ એહમદ પટેલે ભરૂચ જિલ્લા...

ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે પરિમલસિંહ રણાની વરણી

25 Jun 2018 2:16 PM GMT
ગુજરાતનાં પ્રભારી અશોક ગેહલોતે 12 જિલ્લાના પ્રમુખની જાહેરાત કરી હતીકોંગ્રેસ દ્વારા ગુજરાતમાં જિલ્લા પ્રમુખની વરણીની જાહેરાત કરવામાં આવી છે. 12...

પેટનો ખાડો પુરવા કોંગ્રેસ ના વિરોધ પ્રદર્શનની કાગ ડોળે રાહ જોતા ગરીબો

10 Jun 2018 10:50 AM GMT
-- ખેડૂતોના હિતમાં વિરોધ પ્રદર્શનમાં વેડફેલ અનાજ, શાકભાજી બનયા ગરીબોના બે ટંકનો રોટલોતાજેતરમાં ખેડૂતોના હિતમાં તેમની પડખે રહી કોંગેસે ભાજપ સરકાર વિરૂધ...

અંકલેશ્વર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા શાકભાજી નાખી કર્યો ચક્કાજામ

10 Jun 2018 7:45 AM GMT
૨૦ જેટલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરતી શહેર પોલીસરાજ્યના વિવિધ જિલ્લા અને તાલુકાઓ ખાતે સરકાર સામે ખેડૂતોની કથળતી પરિસ્થીતી તેમજ વિવિધ માંગોના...