અમદાવાદ અમદાવાદ: એસ. જી હાઇવે બે હિટ એન્ડ રન ની ઘટના, હાઇવે પર સ્પીડ નક્કી કર્યા છતાં લોકો ચલાવે છે બેફામ અમદાવાદ શહેરમાં અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. શહેર પોલીસ કમિશનરે SG હાઈવે પર વાહનોની ગતિ મર્યાદા નિયંત્રિત કરી છે. By Connect Gujarat 30 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત મહીસાગર : ભાદર ડેમના ગેટની પ્રોટેક્સન વોલ થઈ ધરાશાયી, વિડિયો જોતાં જ લોકોમાં ફફડાટ... મહીસાગર જિલ્લાના ખાનપુર નજીક આવેલા ભાદર ડેમમાં ગેટની બાજુની પ્રોટેક્શન દીવાલ અચાનક તૂટી ગઈ હતી. By Connect Gujarat 01 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : ચપ્પુની અણીએ યુવતીઓની છેડતી CCTVમાં કેદ, માથાભારે યુવકની પોલીસે કરી ધરપકડ... સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં માથાભારે ઈસમોએ મોપેડ પર આવી 2 યુવતીઓને રોકી છેડતી કરી હતી. એ By Connect Gujarat 27 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ઇકો કારમાંથી સાયલન્સરની ચોરીના વધતા બનાવ,પોલીસે તપાસ શરૂ કરી ગડખોલ ગામના સિદ્ધેશ્વરી શોપિંગ સેન્ટરની સામે ખુલ્લામાં પાર્ક કરેલ ઇક્કો કારમાંથી ૨૫ હજારના મુદ્દામાલનું નવું સાઈલેન્સરની ચોરી કરી વાહન ચોરો ફરાર થઇ ગયા હતા By Connect Gujarat 10 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પંચમહાલ પતંગની દોરીથી ગળા કપાવાની 3 અલગ અલગ ઘટના બની By Connect Gujarat 15 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ દિવાળીના તહેવાર દરમ્યાન આગ-અકસ્માતના બનાવોને પહોચી વળવા 108 ઈમરજન્સી સેવા વધુ સજ્જ, એમ્બ્યુલન્સની સંખ્યામાં વધારો... દિવાળી દરમ્યાન આગ-અકસ્માતના બનાવોમાં થાય છે વધારો, 108 ઈમરજન્સી સેવા દ્વારા કરવામાં આવ્યું આગોતરું આયોજન By Connect Gujarat 20 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : સિવિલ હોસ્પિટલે જીવતા યુવાનને મૃત અને મૃતક યુવાનને જીવતો જાહેર કરતાં ચકચાર, બે પરિવારોમા આક્રોશ અનેક વિવાદથી ઘેરાયેલી જુનાગઢ સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે.મૃતક વ્યક્તિના પરિવારજનોને અંધારામાં રાખીને હોસ્પિટલમાંથી ફરાર બતાવ્યો By Connect Gujarat 05 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા લો બોલો... બીજા વરસાદમાં જ વડોદરાના સર્કિટ હાઉસ નજીક વાહનચાલકોએ ખાધી લસરપટ્ટી, જાણો કારણ.! રાજ્યમાં વરસાદ પડતા જ રસ્તા પર લોકો લપસી રહ્યાના બનાવો સામે આવતા જાય છે. 2 દિવસ પહેલા અમદાવાદમાં રોડ-રસ્તા ચીકણા બનતા જ બાઇક ચાલકો લપસી પડ્યા હતા. By Connect Gujarat 15 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: દહેજની ઓમ ઓર્ગેનિકસ કંપનીને ક્લોઝર નોટિસ ફટકારાય, બ્લાસ્ટમાં 6 કામદારોના નિપજ્યાં હતા મોત દહેજ ખાતે આવેલ ઓમ ઓર્ગેનિક્સ કંપનીમાં બ્લાસ્ટના કારણે 6 કામદારોના મોત નિપજ્યાં હતા ત્યારે તંત્ર દ્વારા કંપનીને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે By Connect Gujarat 13 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn