Connect Gujarat

You Searched For "incidents"

અમેરિકાઃ ગન કલ્ચર વિરુદ્ધ અનેક શહેરોમાં પ્રદર્શન, રાષ્ટ્રપતિ બિડેનને લોકોના ગુસ્સાનો કરવો પડ્યો સામનો

12 Jun 2022 9:11 AM GMT
શનિવારે, વોશિંગ્ટન ડીસીમાં નેશનલ મેમોરિયલની સાથે દેશભરના 300 શહેરોમાં બંદૂકો વિરુદ્ધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ: દહેજની ઓમ ઓર્ગેનિકસ કંપનીને ક્લોઝર નોટિસ ફટકારાય, બ્લાસ્ટમાં 6 કામદારોના નિપજ્યાં હતા મોત

13 April 2022 7:58 AM GMT
દહેજ ખાતે આવેલ ઓમ ઓર્ગેનિક્સ કંપનીમાં બ્લાસ્ટના કારણે 6 કામદારોના મોત નિપજ્યાં હતા ત્યારે તંત્ર દ્વારા કંપનીને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે

ભરૂચ: શિયાળામાં પોલીસની ઠંડી ઉડાડતા તસ્કરો ,4 સ્થળોએ ચોરીના બનાવ

31 Jan 2022 11:25 AM GMT
નવી વસાહત સહીત આકાશ દર્શન સોસાયટીમાં તસ્કરો ત્રાટકી સોના-ચાંદીના ઘરેણા અને રોકડા રૂપિયા મળી અંદાજીત ૨ લાખથી વધુના મુદ્દામાલની ચોરી

અમેરિકાઃ અશ્વેતની હત્યાને લઈને લોકોએ ફરી એક વાર બ્લેક લાઈવ્સ મેટરના લગાવ્યા નારા

15 Jan 2022 6:48 AM GMT
અમેરિકામાં, જેસન વોકર, ફરી એકવાર નિઃશસ્ત્ર આફ્રિકન-અમેરિકન સમુદાયમાંથી, પોલીસ અધિકારી જેફરી હેશ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

અમદાવાદ : બાળકીઓ પર દુષ્કર્મ-હત્યાના બનાવોને ડામવા મહિલા પોલીસની સી-ટીમ રાખી રહી છે નજર...

10 Nov 2021 2:29 PM GMT
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી બાળકીઓ પર દુષ્કર્મ બાદ હત્યાના બનાવો વધી રહ્યા છે