જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ કોલેજ ખાતે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ
જૂનાગઢ સ્થિત પોલીસ ટ્રેનિંગ કોલેજ ખાતે 78 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે 700 યુનિટ બ્લડ ડોનેટ કરવાનો લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યો હતો.