અંકલેશ્વર: રોટરી ક્લબ દ્વારા ભારત હમકો જાન સે પ્યારા હૈ કાર્યક્રમ યોજાયો
રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા સ્વાતંત્ર પર્વની ઉજવણી નિમિત્તે ભારત હમકો જાન સે પ્યારા હૈ મ્યુઝિકલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા સ્વાતંત્ર પર્વની ઉજવણી નિમિત્તે ભારત હમકો જાન સે પ્યારા હૈ મ્યુઝિકલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
જૂનાગઢ સ્થિત પોલીસ ટ્રેનિંગ કોલેજ ખાતે 78 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે 700 યુનિટ બ્લડ ડોનેટ કરવાનો લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યો હતો.
અંકલેશ્વર ખાતે ઓઇલ ક્ષેત્રે કાર્યરત દેશની અગ્રગણ્ય કંપની ONGC ખાતે ONGC દિવસ તેમજ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દબદબાભેર કરવામાં આવી હતી.
આજરોજ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભરૂચમાં સ્થાપિત મેઘરાજાની પ્રતિમાને તિરંગાનો અદભૂત શણગાર કરવામાં આવ્યો હતો.
નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે 78માં સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા કક્ષાના 78માં સ્વાતંત્ર્ય પર્વની તાલુકા મથક હાંસોટ ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં કલેક્ટર તુષાર સુમેરાએ ધ્વજવંદન કર્યું હતું
ઈતિહાસમાં સૌ પ્રથમ વખત વડોદરા મધ્યસ્થ જેલના બંદીવાનના મ્યુઝિકલ આલ્બમ "સુરીલી આઝાદી”નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે જેલોના વડા ડો. કે.એલ.એન. રાવ અને વડોદરા મધ્યસ્થ જેલ અધિક્ષક ડો. નિધિ ઠાકુર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.