જો સિંધુ જળ સંધિનો ઉકેલ નહીં આવે તો યુદ્ધવિરામ જોખમમાં મુકાઈ શકે છે:પાકિસ્તાન વિદેશ મંત્રી
પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક દારે એક નિવેદન આપ્યું કે જો સિંધુ જળ સંધિનો ઉકેલ નહીં આવે તો યુદ્ધવિરામ જોખમમાં મુકાઈ શકે છે. ડારે કહ્યું,પાણીનો પ્રશ્ન ઉકેલવામાં ન આવે તો તે યુદ્ધ સમાન ગણાશે