ગુજરાતભાવનગર : ભારતીય સેનાના શહીદ અગ્નિવીર જવાનને અપાઈ અંતિમ સલામી,પરિવારજનોમાં છવાયો શોક ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના મોટા ખોખરા ગામે રહેતા અગ્નિવીર જયદીપ ડાભી ભારતીય સેનામાં ફરજ બજાવી રહ્યા હતા.ત્યારે તેમની શહાદત થઈ છે. By Connect Gujarat Desk 09 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સIPL ફાઇનલ: મોદી સ્ટેડિયમમાં કરાશે ઓપરેશન સિંદૂરની ઉજવણી, સેનાના સન્માન માટે BCCIની ખાસ તૈયારી આ વખતે IPLની કલોઝિંગ સેરેમની ખાસ રહેવાની છે. કલોઝિંગ સેરેમનીમાં BCCI એ ઓપરેશન સિંદૂરની જીતની ઉજવણી કરવા માટે અને સેનાની બહાદુરીને સલામ કરવા માટે ખાસ તૈયારી કરી છે By Connect Gujarat Desk 27 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશસુવર્ણ મંદિરમાં એર ડિફેન્સ ગન તૈનાત કરવામાં આવી ન હતી,ભારતીય સેનાએ સ્પષ્ટ કહ્યું હકીકતમાં, 19-મેના રોજ એક વરિષ્ઠ સૈન્ય અધિકારીએ એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે સુવર્ણ મંદિર પર પાકિસ્તાનના હુમલાને રોકવા માટે એર ડિફેન્સ ગન તૈનાત કરવામાં આવી હતી By Connect Gujarat Desk 21 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશઆકાશતીર શું છે? ભારતનો પોતાનો 'આયર્ન ડોમ', જેણે પાકિસ્તાની ડ્રોન અને મિસાઇલોનો કર્યો નાશ 9-10 મેના રોજ પાકિસ્તાનના હુમલા બાદ, ભારતની સ્વદેશી હવાઈ સંરક્ષણ પ્રણાલી "આકાશતીર" એ પાકિસ્તાની મિસાઇલો અને ડ્રોનને સફળતાપૂર્વક નિષ્ક્રિય કરી દીધા. By Connect Gujarat Desk 16 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશઆંતરરાષ્ટ્રીય આતંકીઓ પછી, હવે ભારતીય સેનાના નિશાન પર લોકલ આતંકી ભારતીય સુરક્ષા દળોએ છેલ્લા ૫૦ કલાકમાં અલગ અલગ એન્કાઉન્ટરમાં ૬ આતંકવાદીઓને ઠાર માર્યા છે. માર્યા ગયેલા બધા આતંકવાદીઓ સ્થાનિક એટલે કે કાશ્મીરી છે. By Connect Gujarat Desk 15 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : ભારતીય સેનાના શૌર્યને બિરદાવવા ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ,કેન્દ્રીય મંત્રી સહિતના આગેવાનો જોડાયા સુરતના ભાગળ ચાર રસ્તાથી ચોક બજાર સુધી કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 15 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશભારતને નવી કાઉન્ટર ડ્રોન સિસ્ટમ 'ભાર્ગવસ્ત્ર' મળી, ઓડિશામાં સફળ પરીક્ષણ કરવામાં આવ્યું ભારતીય સેનાએ પ્રેસ કોન્ફરન્સમાં એમ પણ કહ્યું હતું કે પાકિસ્તાન દ્વારા પશ્ચિમી સરહદ પર હુમલો કરવા માટે લગભગ 400 ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. By Connect Gujarat Desk 14 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશલખનૌમાં સીએમ યોગીએ તિરંગા યાત્રામાં કર્યું સંબોધન, ભારતીય સેનાની વીરતાને બિરદાવી ઉગ્ર સૂત્રોચ્ચાર અને રાષ્ટ્રધ્વજ લહેરાવતા, રેલી મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન 5 કાલિદાસ માર્ગથી શરૂ થઈ અને 1090 સ્ક્વેર સુધી આગળ વધી હતી. By Connect Gujarat Desk 14 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશહાઇપરસોનિક ગ્લાઇડ વ્હીકલ: ભારતનું ભવિષ્યનું બ્રહ્માસ્ત્ર, જે પાકિસ્તાન અને ચીનને હચમચાવી નાખશે ભારતનું સ્વદેશી હાઇપરસોનિક ગ્લાઇડ વ્હીકલ (HSTDV), જે મેક 6 થી 12 ની ઝડપે ઉડવા માટે સક્ષમ છે, તે પાકિસ્તાન અને ચીન માટે એક મોટો ખતરો છે. By Connect Gujarat Desk 14 May 2025Share Twitter Share Whatsapp LinkedIn