ભારતીય રેલવેએ ટિકિટ બુકિંગમાં કર્યો ફેરફાર,60 દિવસ પહેલા ટિકિટ કરી શકાશે બુક
ભારતીય રેલવેએ ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર કરીને નવી સુવિધા રેલ યાત્રીઓ માટે શરૂ કરી છે.
ભારતીય રેલવેએ ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર કરીને નવી સુવિધા રેલ યાત્રીઓ માટે શરૂ કરી છે.
ભારતના ટુરિઝમને પ્રોત્સાહન મળે તે હેતુથી ઇન્ડિયન રેલવેનું IRCTC સમયાંતરે અવનવા ટુર પેકેજીસ જાહેર કરતું રહે છે.
ટ્રેન ટિકિટને બુક કરતી વખતે ઓટો અપગ્રેડેશન વિકલ્પની પસંદગી કરો છો. તો તમને સ્લીપર ક્લાસના ચાર્જ પર ACમાં સફર કરવા માટે સીટ મળી શકે છે
ભારતીય રેલ્વે મુસાફરોની મુસાફરીને આરામદાયક બનાવવા માટે દરરોજ નવી સુવિધાઓ રજૂ કરી રહી છે.
રેલવે વિભાગ સુરક્ષા અને સલામતીને પ્રાધાન્ય આપવાની સાથે નવી ટેકનોલોજીનો વપરાશ કરતો થયો છે.
અમદાવાદ અને મુંબઇ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનના પ્રથમ ચરણમાં સુરત અને બિલીમોરા વચ્ચે ટ્રેન દોડાવવા કામગીરીને હવે "બુલેટ" વેગ આપવામાં આવી રહયો છે