સાબરકાંઠા : તલોદ પાસે STની મિનિ બસ અને કાર વચ્ચે ગોજારો અકસ્માત,એક જ પરિવારના 3ના મોત,4 ઇજાગ્રસ્ત
રાજયમાં અકસ્માતના બનાવોમાં વધારો થયો STની મિનિ બસ અને કાર વચ્ચે અકસ્માત
રાજયમાં અકસ્માતના બનાવોમાં વધારો થયો STની મિનિ બસ અને કાર વચ્ચે અકસ્માત
ભાવનગર જિલ્લાના મહુવાના ઇન્દિરા નગરમાં બે જૂથ વચ્ચે નજીવી બોલાચાલીમાં જૂથ અથડામણ થઈ હતી. સામસામે પથ્થર મારો થતા વાતાવરણ તંગ બન્યું હતું
બોડેલી હાઇવે પર જબૂગામ નજીક ખાનગી બસનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે બસમાં સવાર 10થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા.
જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ગઢાળી ગીર ગામે જંગલી ભૂંડના હુમલામાં 3 લોકોને ગંભીર ઇજા પહોચી હતી.
ભાવનગર જિલ્લાના શિહોર GIDCમાં આવેલ રોલિંગ મિલમાં અચાનક બ્લાસ્ટ થતાં 10થી વધુ શ્રમિકો ઇજાગ્રસ્ત થયા હતા
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે પર ગત રાત્રે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, ત્યારે ટ્રકમાં આગ લાગતા એક ટ્રક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું
ભરૂચના જંબુસર નજીક એસ.ટી. બસને નડ્યો અકસ્માત, ખેડાના વરસોલા ગામે બસ પલટી જતાં મુસાફરોને ઇજા