બીજી ટેસ્ટ પહેલા ટિમ ઇન્ડિયાની મુશ્કેલી વધી, પ્રેક્ટિસ દરમિયાન KL રાહુલ થયો ઇજાગ્રસ્ત.
ભારતની ટેસ્ટ ટીમના વર્તમાન કેપ્ટન કેએલ રાહુલ પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો
ભારતની ટેસ્ટ ટીમના વર્તમાન કેપ્ટન કેએલ રાહુલ પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો
ભારતીય ટીમ હાલ બાંગ્લાદેશના પ્રવાસે છે. ટીમ ઈન્ડિયા રવિવારથી બાંગ્લાદેશ સામે ત્રણ મેચની વનડે શ્રેણી રમવાની છે.
બ્રાઝિલનો સ્ટાર ફોરવર્ડ નેમાર પણ જમણા પગની ઘૂંટીમાં ઈજાના કારણે વર્લ્ડ કપમાં ટીમની આગામી ગ્રુપ મેચમાંથી બહાર થઈ ગયો છે.
અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં જમવાનું બનાવવા બાબતે થયેલી માથાકુટમાં પુત્રએ પહેલાં પિતાને પથ્થર મારીને લોહીલુહાણ કર્યો હતા
જિલ્લાના પ્રાંતિજના તાજપુર પાસે કાર પલ્ટીખાઇ જતા કારમા સવાર ત્રણ ને ઈજાઓ પોહચતા ૧૦૮ મારફતે સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા.