સુરેન્દ્રનગર: લીંબડી-અમદાવાદ હાઇવે પર ખાનગી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત,10 મુસાફર ઘાયલ
લીંબડી-અમદાવાદ હાઇવે પર ખાનગી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં 10થી વધુ મુસાફરોને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા
લીંબડી-અમદાવાદ હાઇવે પર ખાનગી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં 10થી વધુ મુસાફરોને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા
જેન્ટીવા કંપનીમાં એ.સી. ફીટીંગ કરતા પેનલ સીલીંગ તૂટી પડતા નીચે પડી ગયેલ બે કામદારોને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા
મજૂરી કામ કરી ગુજરાત ચલાવનાર અને ફૂટપાથ પર રહેતા શ્રમજીવી યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી હતી.
ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી વડોદરા શહેર થતાં જીલ્લામાં ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે 500 જેટલા વોલિએન્ટિયર્સને કરૂણા અભિયાનમાં સામેલ કરવામાં આવ્યા છે.
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી ઋષભ પંતની કારને દિલ્હીથી રૂરકી આવતી વખતે મોટો અકસ્માત થયો હતો. રિષભ પંતને કપાળ અને પગમાં ઈજા થઈ છે અને તેને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે.
કર્ણાટકના મૈસૂરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ પ્રહલાદ મોદીની ગાડીને અકસ્માત નડ્યો હોવાની માહિતી મળી રહી છે.