ભરૂચ : આમોદ નજીક 2 બાઇક ચાલકો સામસામે ભટકાતા ઇજાગ્રસ્ત, સારવાર હેઠળ ખસેડાયા...
આમોદ નજીક સરભાણ જવાના રોડ ઉપર 2 બાઇક ચાલકો સામસામે ભટકાતા ઇજાગ્રસ્તોને 108 દ્વારા આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
ભારતને વધુ એક ઝટકો, દીપક ચાહર T20 વર્લ્ડકપમાંથી બહાર, શાર્દુલ ઠાકુરનું ખૂલ્યું નસીબ!
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને વધુ એક ઝટકો લાગી શકે છે. ફાસ્ટ બોલર દીપક ચહરના આઉટ થયાના અહેવાલો સામે આવ્યા છે.
ભરૂચ : જંબુસરના પીલુદ્રા ગામે મકાનની દિવાલ ધસી પડતા આધેડને ગંભીર ઈજા, સારવાર દરમ્યાન મોત નીપજ્યું
જિલ્લાના જંબુસર તાલુકાના પીલુદ્રા ગામમાં દિવાલ ધસી પડતા એક આધેડનું ગંભીર ઈજાના પગલે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
સુરત : લોન્ડ્રી કારખાનાની લિફ્ટનો તાર તૂટી પડતાં ત્રીજા માળેથી 8 શ્રમિકો પટકાયા, એક શ્રમિકનું મોત
ભટાર વિસ્તારમાં લોન્ડ્રીના કારખાનાની લિફ્ટ પટકાઇ, લિફ્ટમાં સવાર 8 પૈકી એક કામદારનું ઘટના સ્થળે મોત
વડોદરા: મકાનમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા 2 મહિલાના મોત, 5 લોકોને પહોંચી ઇજા
વડોદરાના દિવાળીપુરા ખાતે વહેલી સવારે દેવ નગર સોસાયટીના એક મકાનમાં ગેસનો સિલિન્ડર ફાટતા બે મહિલાના મોત નિપજ્યા હતા જ્યારે 5થી વધુ લોકોને ઇજા પહોંચી હતી
IND vs SA T20: બુમરાહની જગ્યાએ મોહમ્મદ સિરાજનો ટીમ ઈન્ડિયામાં સમાવેશ, BCCIએ કરી જાહેરાત
ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની T20 શ્રેણીની બાકીની બે મેચ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે.
/connect-gujarat/media/post_banners/5889f763605d281c6a5059a4bc7a18103990d16ce709ccda4117056daa3717c9.webp)
/connect-gujarat/media/post_banners/15fe7722bdf506023163f0c68642711835f8d3b2a625d07680d5ebf1d62db062.jpg)
/connect-gujarat/media/post_banners/4a5bb20da571e6b1a8bf0f504a40a5f17de6da2ad7c9cfc70ffae5a5a29fa6f6.webp)
/connect-gujarat/media/post_banners/32e58ce110aa3b33d3fd1f3ce36a8ed11d58be15998b4017c8ea17de77c36b50.webp)
/connect-gujarat/media/post_banners/97dddd4a7d897f56da021b9aaeaf9d6f6e48eb171a487ee999935c5b2ef73731.webp)
/connect-gujarat/media/post_banners/c689e658367361a35fe549427e42b86120c00a5ecddfbbe3c7afe93f07c74f3a.jpg)
/connect-gujarat/media/post_banners/43d94263cf27df442161f3d29beb55b1a87569b344f4873f9964774a95364c9c.jpg)
/connect-gujarat/media/post_banners/fa204868e722023566fc707a2af754ba0075182f3a77ea6d2022a80e201f2447.webp)
/connect-gujarat/media/post_banners/d6440474b82ea02dbfdd838b1d3ca6561af9dd50382a6cd010731a0443b5727a.webp)
/connect-gujarat/media/post_banners/7a8a945907218d6019145daf077dff1262fa08cee433fe55f272f455da138a2a.jpg)