અંકલેશ્વર: સબજેલમાં સજા કાપતા કેદીઓના આરોગ્યની કરાય તપાસ, અર્બન હેલ્થ સેન્ટર દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો
અંકલેશ્વર તાલુકા સબજેલ ખાતે અર્બન હેલ્થ સેન્ટરના સહયોગથી કેદીઓ માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયજન કરવામાં આવ્યું હતુ
અંકલેશ્વર તાલુકા સબજેલ ખાતે અર્બન હેલ્થ સેન્ટરના સહયોગથી કેદીઓ માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયજન કરવામાં આવ્યું હતુ
અંકલેશ્વરમાં આવેલ તાલુકા સબજેલમાંથી પાંચ મોબાઇલ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે સરપ્રાઈઝ ચેકિંગ કરતા આ ભાંડો ફૂટયો હતો
ભરૂચ જિલ્લા જેલ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય,ભરૂચ દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી,
ઈતિહાસમાં સૌ પ્રથમ વખત વડોદરા મધ્યસ્થ જેલના બંદીવાનના મ્યુઝિકલ આલ્બમ "સુરીલી આઝાદી”નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે જેલોના વડા ડો. કે.એલ.એન. રાવ અને વડોદરા મધ્યસ્થ જેલ અધિક્ષક ડો. નિધિ ઠાકુર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ દ્ર્શ્યોમાં એક તરફ જુનાગઢ જેલમાં રહેલા હિન્દુ કેદીઓ માતાજીની આરાધના કરી રહ્યા છે તો બીજી તરફ મુસ્લિમ બિરાદરો નમાજ પઢી રહ્યા છે.