“નિમંત્રણ” : શ્રી રઘુવંશી લોહાણા મહાજન દ્વારા ગાંધીનગરમાં યોજાશે લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેશ ફોરમ…
તા. 18મી જાન્યુઆરીથી 21મી જાન્યુઆરી સુધી લોહાણા મહા પરિષદના નેજા હેઠળ લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેશ ફોરમનું આયોજન કરવામાં આવ્યું છે.
તા. 18મી જાન્યુઆરીથી 21મી જાન્યુઆરી સુધી લોહાણા મહા પરિષદના નેજા હેઠળ લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેશ ફોરમનું આયોજન કરવામાં આવ્યું છે.
હરિધામમાં આત્મીય યુવા પર્વ તેમજ તા. 22 જાન્યુ.એ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું લોકને નિમંત્રણ આપવા હેતુસર વડોદરા ખાતે ભવ્ય બાઇક રેલી યોજાય હતી.
આગામી તા. 22 જાન્યુઆરીના રોજ ઉત્તરપ્રદેશના અયોધ્યા ખાતે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણપ્રતિષ્ઠાનું આયોજન થવા જઈ રહ્યું છે
ગુજરાતમાં આદિમજૂથમાં સમાવિષ્ટ કોટવાલિયા સમાજના લોકો વાંસની કલાકૃતિ બનાવવામાં નિપુણતા ધરાવે છે
ભગવાન જગન્નાથ રથયાત્રાને લઇ મંદિર પ્રશાસન તરફથી તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે રથયાત્રા માં ઉપસ્થિત રહેવા આયોજકો દ્વારા પી.એમ.મોદીને પણ નિમંત્રણ આપવામાં આવ્યું છે