ભરૂચ : ઇસ્કોન મંદિર-GIDC દ્વારા યોજાશે ભવ્ય રથયાત્રા મહોત્સવ, દર્શન-પ્રસાદનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને આમંત્રણ...
જીઆઇડીસીમાં આવેલા ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથજી રથયાત્રા ઉત્સવનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે
જીઆઇડીસીમાં આવેલા ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથજી રથયાત્રા ઉત્સવનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે
ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે અષાઢી બીજના દિવસે ભગવાન રણછોડજીની 250મી રથયાત્રા નીકળી હતી.
સ્વ. ભીખુભાઈ ભટ્ટ પ્રેરીત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા ભાવનગરના આંગણે ગુજરાતની બીજા નંબરની ગણાતી રથયાત્રાનું છેલ્લા ૩૬ વર્ષથી આયોજન કરવામાં આવે છે
આ વર્ષની રથયાત્રામાં રાજ્યના ગૃહ વિભાગે પ્રથમવાર ડ્રોન ટેકનોલોજી દ્વારા ૬૫ મિટર જેટલી ઉંચાઇએથી યાત્રા પર બાજ નજર રાખવાનો જે સફળ પ્રયોગ કર્યો છે
રથયાત્રામાં જો ટ્રક બાદ સૌથી વધારે આકર્ષણ હોઈ તો તે છે અખાડાનું અમદાવાદના 30 થી વધુ અખાડાઓ આ રથયાત્રામાં જોડાય છે
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 145મી રથયાત્રામાં ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી હતી તો સી.એમ.ભુપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યુ હતું
સમગ્ર રાજ્યમાં અમદાવાદ સહીત કુલ 180 નાની મોટી રથયાત્રાઓ નીકળે છે. પુરી બાદ બીજી સૌથી મોટી રથયાત્રા ગુજરાત રાજ્યના આમદાવાદમાં નીકળે છે,