ભરૂચ: APMC માર્કેટ નજીકના પેટ્રોલપંપ પર મહિલાના હાથમાંથી પર્સની ચિલઝડપ, CCTV ફુટેજના આધારે આરોપી જેલભેગો !
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં પેટ્રોલ પંપ બહાર ઊભેલી મહિલા પાસેથી રૂપિયા 13000 રોકડા અને મોબાઈલની ચિલઝડપ કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે.
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં પેટ્રોલ પંપ બહાર ઊભેલી મહિલા પાસેથી રૂપિયા 13000 રોકડા અને મોબાઈલની ચિલઝડપ કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે.
ભરૂચ જિલ્લા જેલના અધિક્ષકના નેતૃત્વમાં પ્રયાસ સંસ્થા ભરૂચના સહયોગથી જેલમાં બંદીવાન ભાઇઓ માટે કૌશલ્ય વિકાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
મુંબઈની કોર્ટે શ્વાનના માલિકને 4 મહિનાની જેલની સજા ફટકારી છે. શ્વાનએ લિફ્ટમાં પાડોશીને બચકું ભર્યું હતું. ત્યારબાદ પીડિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પાકિસ્તાન જેલમાં કેદ 22 માછીમારો માદરે વતન પહોંચતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.ફિશરીઝ વિભાગ દ્વારા વર્ષ 2021 -22માં પાકિસ્તાન દ્વારા બંધક બનાવાયેલા માછીમારોને પોતાના વતનમાં પરત લાવવામાં આવ્યા હતા.
સુરત જિલ્લાના માંડવીથી પકડાયેલો માનવભક્ષી દીપડો ઝંખવાવમાં રિહેબિલિટેશન સેન્ટરમાં પ્રથમ કેદી બન્યો છે, જ્યારે પણ દીપડો માનવભક્ષી બની જાય છે
ઈતિહાસમાં સૌ પ્રથમ વખત વડોદરા મધ્યસ્થ જેલના બંદીવાનના મ્યુઝિકલ આલ્બમ "સુરીલી આઝાદી”નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે જેલોના વડા ડો. કે.એલ.એન. રાવ અને વડોદરા મધ્યસ્થ જેલ અધિક્ષક ડો. નિધિ ઠાકુર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
દિલ્હી લિકર પોલિસી કેસમાં પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરતાં સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી.