ભરૂચભરૂચ : જંબુસરમાં 5 નવી ST બસોનું સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતીમાં લોકાર્પણ કરાયું... જંબુસર ખાતે પણ મન કી બાત કાર્યકમના આયોજન સહિત 5 નવી ST બસોનું સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 30 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : આમોદ પોલીસ મથકે પોલીસ જવાનો તેમજ આછોદ ગામે જંબુસરના ધારાસભ્યએ નિહાળ્યો “મન કી બાત” કાર્યક્રમ આમોદ પોલીસ મથક ખાતે પોલીસ જવાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “મન કી બાત”નો કાર્યક્રમ નિહાળ્યો By Connect Gujarat 30 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: આમોદના સરભાણ ગામે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો, જરૂરિયાતમંદોએ લીધો લાભ આમોદ તાલુકાનાં સરભાણ ગામે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં જરૂરિયાતમંદોએ લાભ લીધો હતો By Connect Gujarat 13 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: જંબુસરના તળાવપુરાથી ભાણખેતર જવાના મુખ્ય માર્ગ પર ગંદકીનું સામ્રાજ્ય, સ્થાનિકોમાં રોષ જંબુસર નગર સેવાસદનના તળાવપુરાથી ભાણખેતર જવાના મુખ્ય માર્ગ પર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે By Connect Gujarat 03 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ચકલાદગામે ઘર વિહોણાને જંબુસરના ધારાસભ્યના હસ્તે પ્લોટની સનદોનું વિતરણ કરાયું... ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ચકલાદ ગામે ઘર વિહોણા લોકોને જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે પ્લોટની સનદોનું વિતરણ કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 22 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : જંબુસરથી કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રાનો પ્રારંભ, આમોદ નજીક કોંગ્રેસના જ 2 જુથ વચ્ચે સર્જાયું આંતરિક યુદ્ધ દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રાનો ભરૂચ જિલ્લાના જંબુસરથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. By Connect Gujarat 01 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : જંબુસરના કલક અને ડોલીયા ગામ પાસે 8.89 કરોડના ખર્ચે નિર્માણ પામશે વે બ્રિજ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલા કલક ગામ અને ડોલીયા ગામ પાસે 8.89 કરોડના ખર્ચે બે બ્રિજ તૈયાર થનાર છે By Connect Gujarat 28 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : જંબુસર ધારાસભ્ય આવ્યા ખેડૂતોની વ્હારે; ખેતીમાં થયેલ નુકસાની અંગે સી.એમ.ને કરી રજૂઆત જંબુસર, આમોદના ગામોમાં ખેતીના પાકના પાનમાં વિકૃતિ, ધારાસભ્ય સંજય સોલંકીએ સીએમ રૂપાણીને રૂબરૂ મળી કરી રજૂઆત. By Connect Gujarat 11 Aug 2021Share Twitter Share Whatsapp LinkedIn