ભરૂચ: 9 વર્ષથી ધૂળ ખાતી સાયકલ મામલે સમાજ કલ્યાણ વિભાગનું નિવેદન
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને જંબુસરમાં વિદ્યાર્થીઓને વિતરણ કરવાની 350થી વધુ સાયકલ ધૂળ ખાય રહી હોવાના અહેવાલ બાદ સમાજ કલ્યાણ વિભાગનું નિવેદન સામે આવ્યું છે
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને જંબુસરમાં વિદ્યાર્થીઓને વિતરણ કરવાની 350થી વધુ સાયકલ ધૂળ ખાય રહી હોવાના અહેવાલ બાદ સમાજ કલ્યાણ વિભાગનું નિવેદન સામે આવ્યું છે
સમગ્ર દેશમાં આજથી ત્રણ નવા ફોજદારી કાયદા લાગુ થઈ ગયા છે.જેની માહિતી આપવા ભરૂચના કાવી પોલીસ સ્ટેશન ખાતે જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉચ્છદ ગામની સીમમાં આવેલ નર્મદા કેનાલ પાસેથી પસાર થતી ONGCની ટ્રન્ક પાઈપલાઈનમાં પંચર કરી ક્રૂડ ઓઈલની ચોરીનો નિષ્ફળ પ્રયાસ સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
કાવી પોલીસે પોક્સોના ગુનામાં છેલ્લ એક મહીનાથી નાસતા ફરતા આરોપીને જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાંથી ઝડપી પાડ્યો હતો
હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો શેકાઈ રહ્યા છે. આ સમયમાં પીવાના પાણીની તાતી જરૂરિયાત હોય છે
જિલ્લાના જંબુસર તાલુકામાં ગતરોજ વરસેલા ભારે પવન સાથેના વરસાદના કારણે અનેક સ્થળોએ વૃક્ષ ધરાશાયી થવાના બનાવો બન્યા હતા.