ભરૂચ: જંબુસરના ટંકારી બંદર ગામે વિદ્યાર્થીઓ જર્જરીત સ્કૂલના કારણે વૃક્ષ નીચે અભ્યાસ કરવા મજબૂર
જંબુસર તાલુકાના ટંકારી બંદર ગામે આવેલ કૃમાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ જર્જરીત સ્કૂલના કારણે વૃક્ષ નીચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.
જંબુસર તાલુકાના ટંકારી બંદર ગામે આવેલ કૃમાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ જર્જરીત સ્કૂલના કારણે વૃક્ષ નીચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.
GCERT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષક તાલીમ ભવન-ભરૂચના માર્ગદર્શન હેઠળ BRC ભવન જંબુસર ખાતે પ્રાથમિક સ્તરે બાલવાટિકા શરૂ કરવામાં આવી છે.
ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં ખાડાની સમસ્યા ફરી એકવાર વકરી હોવાનું સામે આવતા પ્રજાની પરેશાનીમાં વધારો થયો છે
ભરૂચના જંબુસરમાં આવેલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટર ન હોવાના કારણે જંબુસરની પ્રજા હેરાન પરેશાન થઈ ગઈ છે
જંબુસર ખાતે પણ સતત 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે જંબુસર એસટી ડેપોના મુખ્ય દરવાજા બહાર પાણીનો ભરાવો થયો છે