ભરૂચ : જંબુસરના વેડચ નજીક નહેરમાં હાથ-પગ ધોવા ઉતરેલા વડોદરાના યુવાનનું પાણીમાં ડૂબી જતાં મોત...
જંબુસર તાલુકાના વેડચ ગામ ખાતે નર્મદા નહેરમાં પગ ધોવા જતા પગ લપસી જઈ પાણીમાં ગરકાવ થયેલા વડોદરાના યુવાનનું મોત નીપજ્યું હતું.
જંબુસર તાલુકાના વેડચ ગામ ખાતે નર્મદા નહેરમાં પગ ધોવા જતા પગ લપસી જઈ પાણીમાં ગરકાવ થયેલા વડોદરાના યુવાનનું મોત નીપજ્યું હતું.
જંબુસર સ્થિત સ્વરાજ ભવન ખાતે જંબુસર પોલીસ તથા નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
નહાર ગામનો મૃતક યુવક બે દિવસથી ગુમ હતો જેમની ઝેરી દવા પીધેલી હાલતમાં મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યો
ગૌચરની જમીનો ઉપર માથાભારે ઈસમોએ કબ્જો કરી લેતા પશુઓને ઘાસ-ચારા માટે ભારે મુશ્કેલીઓ વેઠવી પડતી હોવાનો જાગૃત નાગરિકોએ આક્ષેપ કર્યો છે.
જંબુસર ટાઉનમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. જંબુસરના કિસ્મતનગર અને રોહીત વાસના મકાનમાંથી હાથફેરો કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ખેડૂતોને જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે કૃષિલક્ષી સાધનો અર્પણ કરવામાં આવ્યા હતા.