ભરૂચ: જંબુસરના ઉમરા ગામે ટ્રેકટરમાં લાગી આગ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ
ભરૂચના જંબુસર તાલુકાના ઉમરા બસ સ્ટેન્ડ પાસે ઉબેર જવાના રોડ પર ટ્રેક્ટરમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો
ભરૂચના જંબુસર તાલુકાના ઉમરા બસ સ્ટેન્ડ પાસે ઉબેર જવાના રોડ પર ટ્રેક્ટરમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો
જંબુસર નગર સેવાસદનના તળાવપુરાથી ભાણખેતર જવાના મુખ્ય માર્ગ પર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે
જંબુસર નગરમાં પ્રાથમિક સુવિધાના અભાવે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સહિત સ્થાનિક આગેવાનોએ પ્રાંત કચેરી બહાર ખાતે ધરણાં તેમજ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ભરૂચના જંબુસર નગરમાં ગંદકીના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે ગંદકીના પ્રશ્નનું તાકીદે નિરાકરણ આવે એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.
જંબુસર તાલુકાના મંગણાદ ગામમાં શ્વાનનો આતંક સામે આવ્યો છે. જેમાં 4થી વધુ બાળકોને ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ધોરી માર્ગ સમાન કાવી રોડની બિસ્માર હાલત બનતા વાહનચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે.