ભરૂચ: જંબુસરની હાજી કન્યાશાળા ખાતે મોબાઈલ સાયન્સ લેબ દ્વારા નિદર્શન યોજાયું
જંબુસરની હાજી કન્યાશાળા ખાતે જોય ઓફ સાયન્સ હેઠળ વિદ્યાર્થીઓમાં ગણિત વિજ્ઞાન વિષયમાં રસરૂચી જાગે તે માટે વિજ્ઞાન અને ગણિતના પ્રયોગોનું નિદર્શન કરવામાં આવ્યું હતું
જંબુસરની હાજી કન્યાશાળા ખાતે જોય ઓફ સાયન્સ હેઠળ વિદ્યાર્થીઓમાં ગણિત વિજ્ઞાન વિષયમાં રસરૂચી જાગે તે માટે વિજ્ઞાન અને ગણિતના પ્રયોગોનું નિદર્શન કરવામાં આવ્યું હતું
શ્રી હરિકૃષ્ણ મહારાજ દશાબ્દી મહોત્સવ તથા પરમ પૂજ્ય ગુરુ સ્વામીની 10મી પુણ્ય સ્મૃતિમાં મગણાદ વડતાલ તાબા મંદિર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ કરાયો.
ભરૂચ-દહેજ બાયપાસ રોડ પર આવેલ જંબુસર ચોકડી પરના બ્રીજનું પશ્ચિમ રેલવે દ્વારા મરામત કરવામાં આવી રહ્યું છે જેના પગલે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે બ્રીજ પર વાહન વ્યવહાર બંધ રાખવાનો હૂકમ કર્યો હતો.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કનગામની સીમમાં આવેલા વણકર સમાજના સ્મશાનમાં કુદરતી રીતે બાવળીયા ઊગી નીકળ્યા છે.
ભરૂચના જંબુસર તાલુકાના કાવી ગામે બેંક ઓફ બરોડાની શાખામાં અંદાજે રૂપિયા 17 લાખની ચોરીના ગુનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા
ભરૂચ જીલ્લાના જંબુસર નગરના તળાવપુરામાં આવેલ તુલસીવાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રોડ-રસ્તા, લાઈટ અને ઉભરાતી ગટરોના પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજરોજ ભરૂચના જંબુસરમાં જંગી જનસભા સંબોધી હતી જેમાં તેઓએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા