ભરૂચ બેઠક પર કોંગ્રેસે જયકાંત પટેલને આપી ટિકિટ તો જંબુસરમાંથી સંજય સોલંકીને કર્યા રિપીટ
કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરવામાં આવી છે જેમાં ભરૂચ બેઠક પર જયકાંત પટેલ તો જંબુસર બેઠક પર વર્તમાન ધારાસભ્ય સંજય સોલંકીને ટિકિટ આપવામાં આવી છે
કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરવામાં આવી છે જેમાં ભરૂચ બેઠક પર જયકાંત પટેલ તો જંબુસર બેઠક પર વર્તમાન ધારાસભ્ય સંજય સોલંકીને ટિકિટ આપવામાં આવી છે
દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રાનો ભરૂચ જિલ્લાના જંબુસરથી પ્રારંભ કરવામાં આવ્યો હતો.
જિલ્લાના જંબુસર તાલુકાના પીલુદ્રા ગામમાં દિવાલ ધસી પડતા એક આધેડનું ગંભીર ઈજાના પગલે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
જબુસરમાં 2000 કરોડના ખર્ચે દેશનો પ્રથમ બલ્ક ડ્રગ્સ પાર્ક જાહેર કરાયો છે. જે માટે સરકારી અને ખાનગી જમીન સંપાદનની કાર્યવાહી પણ થઈ ગઈ છે.
ભરૂચ જિલ્લાના જંબુસર નગર દક્ષિણ ગુજરાત વીજ કંપની લીમીટેડના કર્મચારીઓની પડતર માગણીઓ નહીં સંતોષાતા જંબુસર મુખ્ય કચેરી ખાતે કાળી પટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોધાવ્યો હતો.
જંબુસર પંથકમાં એક સગીરાએ કોઈ અગમ્ય કારણોસર ઝાડ પર લટકી ફાંસો ખાઇ મોતને વહાલું કરતા ચકચાર વ્યાપી હોવાનું સામે આવ્યું છે
જંબુસર નગરમાં ભારતનું પ્રથમ બલ્ક ડ્રગ પાર્કનું નિર્માણ થવા જઈ રહ્યું છે, જેનું ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવનાર છે