ત્રણ દાયકા પછી શ્રીનગરમાં આજથી મલ્ટીપ્લેક્સ શરૂ થશે, લોકો જોશે લાલ સિંહ ચઢ્ઢા
કાશ્મીર ખીણમાં લગભગ ત્રણ દાયકા પછી લોકોનું મોટા પડદા પર ફિલ્મો જોવાનું સપનું મંગળવારે ઘાટીના પ્રથમ મલ્ટિપ્લેક્સ સિનેમાના ઉદ્ઘાટન સાથે સાકાર થવા જઈ રહ્યું છે
કાશ્મીર ખીણમાં લગભગ ત્રણ દાયકા પછી લોકોનું મોટા પડદા પર ફિલ્મો જોવાનું સપનું મંગળવારે ઘાટીના પ્રથમ મલ્ટિપ્લેક્સ સિનેમાના ઉદ્ઘાટન સાથે સાકાર થવા જઈ રહ્યું છે
જમ્મુ ડિવિઝનમાં છેલ્લા ચોવીસ કલાકમાં બીજો મોટો માર્ગ અકસ્માત થયો છે. રાજૌરી જિલ્લામાં થયેલા આ માર્ગ અકસ્માતમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.
જમ્મુ-કાશ્મીરના પુંછમાં મોટી દુર્ઘટના સર્જાય હોવાનું સામે આવ્યું છે. એક બસ ખીણમાં ખાબકતાં 12 લોકોના મોત થયા છે.
જમ્મુ-કાશ્મીરમાં SI ભરતી કૌભાંડમાં CBIની ટીમ દેશભરમાં ઘણી જગ્યાએ દરોડા પાડી રહી છે. CBI દિલ્હી-ગાઝિયાબાદ સહિત 33 સ્થળો પર દરોડા પાડી રહી છે.
અમદાવાદમાં ઉદયપુર હત્યાકાંડ અને જમ્મુકશ્મીરમાં ઝડપાયેલા આરોપીઓનું ભાજપ કનેકશન હોવાના પોસ્ટર લાગતા વિવાદ ઊભો થયો હતો
જમ્મુ ખાતે અકસ્માતમાં નિધન થતાં તેઓના પાર્થિવ દેહને બોડેલી લાવવામાં આવતા મોટી સંખ્યામાં તમામ સમાજના લોકોએ ભેગા થઈ શ્ર્દ્ધાંજલી અર્પણ કરી હતી