જમ્મુ કશ્મીરના પૂંછમાંથી પાકિસ્તાની ઘુષણખોરની ધરપકડ,આતંકીઓને કરતો હતો મદદ
Featured | દેશ | સમાચાર, ભારતીય સેનાએ ગુરુવારે (22 ઓગસ્ટ) સાંજે જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (LOC) પર એક પાકિસ્તાની ઘૂસણખોરની ધરપકડ કરી હતી
Featured | દેશ | સમાચાર, ભારતીય સેનાએ ગુરુવારે (22 ઓગસ્ટ) સાંજે જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (LOC) પર એક પાકિસ્તાની ઘૂસણખોરની ધરપકડ કરી હતી
કલમ 370 હટાવવાની 5મી વર્ષગાંઠ પર જમ્મુ-કાશ્મીરમાં પોલીસ અને સેનાને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અમરનાથ યાત્રાને રોકી દેવામાં આવી છે.
શુક્રવારે ઉત્તર કાશ્મીરના સોપોરમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા, જ્યાં ગુરુવારે સુરક્ષા દળોએ ઓપરેશન શરૂ કર્યું હતું.