જામનગર: સૌની યોજના બીજા અને ત્રીજા તબક્કાનું વડાપ્રધાનના હસ્તે કરાશે લોકાર્પણ, અનેક જળાશયો પાણીથી છલકાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાત દરમિયાન જામનગરમાં સૌની યોજના બીજા અને ત્રીજા તબક્કાનું લોકાર્પણ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાત દરમિયાન જામનગરમાં સૌની યોજના બીજા અને ત્રીજા તબક્કાનું લોકાર્પણ કરશે.
જામનગરમાં છેલ્લા 7 દાયકાથી પરંપરાગત રીતે ઉજવાતા રાવણ દહનના કાર્યક્રમની સિંધી સમાજ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે
બે ઓક્ટોબર ગાંધીજી જયંતિ પ્રસંગે જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં આવેલી ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવવામાં આવી હતી..
જામનગરમાં સૌની યોજના થકી લાખોટા તળાવમાં પાણી ભરવાનું શરૂ કરાતા જામનગર મહાનગર પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓએ દ્વારા નવા નીરના વધામણાં કરવામાં આવ્યા હતા
શહેરની સુપ્રસિદ્ધ ધાર્મિક સંસ્થા શ્રી 5 નવતનપુરીધામ, ખીજડા મંદિર ખાતે તા. 25 સપ્ટેમ્બર, 2022 સુધી ત્રિદિવસીય મહામતિશ્રી પ્રાણનાથજીના પ્રાગટ્ય મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ભારત-તીબ્બત સંઘ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભાવેશ જોષી દ્વારા પ્રદેશ ટીમની નિયુક્તિ કરવામાં આવી છે.
જામનગરના 35 ચેકડેમોમાંથી 14 ડેમોને સૌની યોજના હેઠળ નર્મદાના પાણીથી ભરવામાં આવ્યા છે
ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાએ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોના પ્રવાસ કર્યા હતા.