જામનગર : સાંસદ પૂનમ માડમના હસ્તે અગ્રેસર ગુજરાત-2022 સંકલ્પ પત્ર જાહેર કરાયો…
જામનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેર અને જિલ્લાના અગ્રેસર ગુજરાત-2022 સંકલ્પ પત્રને સાંસદ પૂનમ માડમના હસ્તે જાહેર કરવામાં આવ્યું હતું.
જામનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેર અને જિલ્લાના અગ્રેસર ગુજરાત-2022 સંકલ્પ પત્રને સાંસદ પૂનમ માડમના હસ્તે જાહેર કરવામાં આવ્યું હતું.
જામનગરમાં રોટરી ક્લબ ઓફ જામનગર દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈ શહેરીજનોમાં મતદાન જાગૃતિ આવે તે હેતુથી સિગ્નેચર કેમ્પેઈનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આગામી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે જામનગરની એક યુવતીએ ભારતના સૌપ્રથમ વયસ્ક મતદાર અને સૌથી મોટી વયના શ્યામ શરણ નેગીની રંગોળી બનાવી શહેરીજનોને મતદાન કરવા અપીલ કરી હતી.
વિધાનસભા ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે જામનગરના જામ સાહેબ નામદાર મહારાજા શત્રુશલ્યસિંહે તેઓના મતાઅધિકારનો ઉપયોગ કર્યો હતો.
જામનગરમાં ભાજપનો પ્રચાર, UPના પૂર્વ ડે.સી.એમ.દિનેશ શર્માએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી
ડિજિટલ યુગમાં ટેક્નોલોજી સાથે ઉમેદવારોનો પ્રચાર, ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાનો અનોખો પ્રયાસ
જામનગર વિધાનસભા 79 ભાજપના ઉમેદવાર દિવ્યેશ અકબરી દ્વારા શહેરના વોર્ડ નંબર 15માં ડોર ટુ ડોર લોકસંપર્કનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.