જામનગર: કલેક્ટર બીજલ શાહને હૃદયરોગનો હુમલો આવતા સારવાર અર્થે ખસેડાયા,તબિયત સ્થિર
જિલ્લા કલેક્ટર બીજલ શાહને હૃદયરોગનો હુમલો આવ્યો હતો, જેથી તેમને તાત્કાલિક જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમા તબીબી સારવાર હેઠળ આઈસીસીયુમાં ખસેડવામાં આવ્યા હતા.
જિલ્લા કલેક્ટર બીજલ શાહને હૃદયરોગનો હુમલો આવ્યો હતો, જેથી તેમને તાત્કાલિક જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમા તબીબી સારવાર હેઠળ આઈસીસીયુમાં ખસેડવામાં આવ્યા હતા.
મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓને સાથે રાખી 5000 દિવાડાઓનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું
જામનગરના ઉદ્યોગોને નવી ટેકનોલોજી અંગે માર્ગદર્શન અને નવીનીકરણ કરી શકે તે હેતુથી ઔદ્યોગિક પ્રદર્શન કરવામાં આવ્યું
જામનગર-દ્વારકા હાઈવે પર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. નાની ખાવડી નજીક એક કારે ચાર લોકોને અડફેટે લીધા હતા.
જામનગર શહેરમાં મહિલાઓ દ્વારા પતિના દીર્ઘાયુ માટે કરવા ચોથના વ્રતની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.