ભરૂચ અંકલેશ્વર : જયાબેન મોદી હોસ્પિટલ-એશિયન પેઈન્ટ કંપનીના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક આંખ રોગ નિદાન કેમ્પ યોજાયો જયાબેન મોદી મલ્ટીસ્પેશયાલિટી હોસ્પિટલ અને એશિયન પેઈન્ટ કંપનીના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક આંખ રોગ નિદાન અને સારવાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 24 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ઝઘડીયાની લ્યુસીડ કોલોઇડ્સ લિમિટેડ દ્વારા જયાબેન મોદી હોસ્પિટલને રૂપિયા 2 લાખનું અનુદાન આપવામાં આવ્યું ભરૂચ જિલ્લાની ઝગડિયા સ્થિત લ્યુસિડ કોલોઇડ્સ લિમિટેડ દ્વારા અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલને ૨ લાખનો સહાય ચેક અર્પણ કરાયો.. By Connect Gujarat 31 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : ઘરડાં કેમિકલ્સ અને જયાબેન મોદી હોસ્પિટલના સહયોગથી રવિદ્રા ગામે યોજાયો મેડિકલ કેમ્પ..! રવિદ્રા ગામ ખાતે ઘરડાં કેમિકલ્સ-પાનોલી અને શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલના સંયુક્ત સહયોગથી મેગા મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 23 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : ભાદી ગામે ઘરડા કેમિકલ્સ - જયાબેન મોદી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે યોજાયો સર્વરોગ નિદાન કેમ્પ જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તેમજ ઘરડા કેમિકલ્સ લિમીટેડ કંપની દ્વારા ભાદી ગામ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 19 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : આંખોના રોગની સારવાર માટે જયાબેન મોદી હોસ્પિટલને ઓફ્થાલમિક બી સ્કેન વિથ યુબીએમ મશીન મળ્યું દાન... By Connect Gujarat 11 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : જયાબેન મોદી હોસ્પિટલ ખાતે કેક કાપી ડોક્ટર્સ-ડેની ઉજવણી કરાય... ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સ્થિત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ડોક્ટર્સ-ડેની ઉજવણી કરવામાં આવી હતી. By Connect Gujarat 01 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: જયાબહેન મોદી કેન્સર સેન્ટર ખાતે "વર્લ્ડ નો ટોબેકો ડે"ની ઉજવણી,લોકોને તમાકુથી દૂર રહેવા આપવામાં આવી માહિતી અંકલેશ્વરના જયાબેન મોદી કેન્સર સેન્ટર ખાતે આજરોજ "વર્લ્ડ નો ટોબેકો ડે" ની ઉજવણી કરવામાં આવી હતી By Connect Gujarat 31 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ:અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલમાં બે મહિલાના કેન્સરની જટીલ સર્જરી સફળતા પૂર્વક પાર પડાય જયાબેન મોદી હોસ્પિટલમાં 95 વર્ષીય મહિલાના સ્તન કેન્સરની અને 42 વર્ષીય મહિલાના ગુદામાર્ગના કેન્સરની સફળ સર્જરી કરવામાં આવી હતી. By Connect Gujarat 26 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: શ્રીમતિ જયાબહેન મોદી હોસ્પિટલનેસજ્જન ઈન્ડિયા કંપની દ્વારારૂ.૨ કરોડનું અનુદાન કરાયુ કેન્સરની સારવાર માટેના ટેક્નોલોજિકલ વિકાસ માટે સજ્જન ઈન્ડિયા લી.ના સી.એસ.આર.ના ભાગરૂપે રૂ. ૨ કરોડનું અનુદાન આપવામાં આવ્યું હતું By Connect Gujarat 28 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn