રાજકોટ: જેતપુરના હેન્ડલૂમ ઉદ્યોગને લાગ્યું કોરોનાનું ગ્રહણ, જુઓ શું કહી રહ્યા છે કારીગરો
રાજકોટના જેતપુર તાલુકાના માત્ર રેશમડી ગાલોળ ગામમા હાથ વણાટ નું કામ કરતા કારીગરોની કોરોના મહામારીને લીધે હાલત કફોડી બની છે. પરંપરાગત વ્યવસાય નષ્ટ થવાને આરે આવતા કારીગરો આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે અને સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે.