ભરૂચ : ઝઘડિયાના કદવાલી ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો, જ્યારે 2 ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો...
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કદવાલી ગામના બસ સ્ટેન્ડ નજીક ચા-નાસ્તાની દુકાનની પાછળના ભાગેથી વિદેશી દારૂનો જથ્થો મળી આવવાના મામલે રાજપારડી પોલીસે એક ઈસમને ઝડપી પાડ્યો હતો,