ભરૂચઝઘડીયા : ડમલાઈમાં જીપીસીબી દ્વારા જીએમડીસીના લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ,સ્થાનિકોએ નોંધાવ્યો ભારે વિરોધ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ડમલાઈ ખાતે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જી.એમ.ડી.સી.ના લિગ્નાઇટ પ્રોજેકટ માટે પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ હતી. By Connect Gujarat Desk 25 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઝઘડિયા : કરાડ ગામનાં શેરડીના ખેતરમાંથી માનવ કંકાલ મળી આવતા અરેરાટી વ્યાપી,સ્થાનિક ગામની કોઈ યુવતી હોવાની આશંકા! ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કરાડ ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી સળગતી હાલતમાં માનવ કંકાલ મળી આવ્યું હતું, By Connect Gujarat Desk 22 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ઝઘડીયાના દુ.વાઘપુરા ગ્રામ પંચાયતના ઉપસરપંચ પદે ડેનિસ રાજુલની બિનહરીફ વરણી દુ.વાઘપુરા ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે મીના વસાવા દ્વારા રાજીનામું અપાતા દુ.વાઘપુરા ગ્રામ પંચાયતમાં ઉપસરપંચની જગ્યા ખાલી પડી હતી જેને લઈ ઉપસરપંચ પદે ડેનિસ રાજુલની બિનહરીફ વરણી કરવામાં આવી By Connect Gujarat Desk 30 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ઝઘડીયા ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરાઈ મિશન કો-ઓર્ડિનેટર સેજલબેન પ્રજાપતિ દ્વારા વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા યોજના, કુંવરબાઈનું મામેરું યોજના, મહિલા સ્વાવલંબન યોજના, સંકટ સખી એપ્લીકેશનની માહિતી આપી હતી. By Connect Gujarat 07 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ઝઘડીયાથી SOU પ્રતિમાને જોડતો મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર, બસના ચાલકો પોતે ખાડા પૂરતા નજરે પડ્યા મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બનતા અહીથી પસાર થતાં વાહનચાલકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ત્યારે હવે બસના ચાલકો પોતે ખાડા પૂરતા નજરે પડ્યા By Connect Gujarat 06 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ઝઘડીયા GIDC વિસ્તારમાં વેપારી મહિલાઓની દુકાનો દૂર કરાતા તંત્રને આવેદન સહ રજૂઆત... ઝઘડીયા જીઆઈડીસી વિસ્તારમાં નાનો મોટો વેપાર કરતી ધંધાર્થી મહિલાઓની દુકાનો તોડી પાડવા બાબતે ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે મલ્ટીપલ લેવલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનના નેજા હેઠળ આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. By Connect Gujarat 10 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ઝઘડીયાના ભાલોદ ખાતે ગંગાદશહરા મહોત્સવની ઊજવણી, નર્મદા મૈયાને ચૂંદડી કરાય અર્પણ જેમા મોટી સંખ્યામા ભાલોદ ગામ તેમજ દુરના શહેરમાં વસતા લોકો મોટી સંખ્યામાં ભાલોદ ગામે આવતા ગામ શ્રઘ્ઘાળુઓથી છલકાય ગયુ હતુ. By Connect Gujarat 09 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn