અંકલેશ્વર: એ ડિવિઝન પોલીસે સુરતી ભાગોળ નજીક જુગાર રમતા 3 જુગારીની કરી ધરપકડ
બાતમીના આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે રોકડા 8 હજાર મળી કુલ 10 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી જુગાર રમતા 3 જુગારીઓની ધરપકડ કરી
બાતમીના આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે રોકડા 8 હજાર મળી કુલ 10 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી જુગાર રમતા 3 જુગારીઓની ધરપકડ કરી
પોલીસની રેડમાં 5 મહિલાઓ સહિત 30 જુગારીયાઓને પોલીસે ઝડપી લીધા હતા.અને રોકડ,વાહનો,મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 6,58,950નો મુદ્દામાલ જપ્ત કર્યો
અંકલેશ્વર શહેર પોલીસના સૂત્રોને બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં વાવની પાછળ કેટલાક ઈસમો આંકડા ફરકનો જુગાર રમાડી રહ્યા છે જેના આધારે પોલીસે દરોડા પાડયા હતા
5 ઇસમોએ નકલી પોલીસ બની જુગારધામ પર રેડ કરી હતી. જેમાં કેટલાક ઇસમોને પકડી તેમની પાસેથી પૈસા પડાવી લીધા. રૂ. 1.73 લાખ ખંખેરનાર મુખ્ય આરોપી ઝડપાયો...
સારંગપુર ગામના વેરાઈ માતાજીનાં મંદિર પાસે મોટાપાયે જુગાર રમાઈ રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડી 6 જુગારીઓની ધરપકડ કરી 1.87 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 32 હજારથી વધુના મુદ્દામાલ સાથે પોલીસે 2 જુગારીને ઝડપી પાડયા જ્યારે 2 જુગારીઓ ફરાર થઈ ગયા
સેલારવાડ મસ્જિદની બાજુમાં ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 6 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો