જુનાગઢ : પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની જનસભા યોજાય, ભાજપ સરકાર પર કર્યા શાબ્દિક પ્રહાર...
રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ જુનાગઢ ખાતે આવી પહોચ્યા હતા,
રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ જુનાગઢ ખાતે આવી પહોચ્યા હતા,
જૂનાગઢ રોપ વે સેવાને બંધ કરવામાં આવી હતી. પર્વત પર પવનની ગતિ વધતાં રોપ વે બંધ રાખવાનો નિર્ણય ઉષા બ્રેકો દ્વારા લેવામાં આવ્યો છે.
જીલ્લામાંથી પસાર થતાં જુનાગઢ-કેશોદ હાઇવે પર આવેલ ગાદોઈ ગામ નજીકના ટોલનાકા મુદ્દે વિવાદ સર્જાતા વહીવટી તંત્ર દોડતું થયું
જુનાગઢના ગરવા ગિરનાર ખાતે 38મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જુનાગઢના દોલતપરા નજીક આવેલ અતિ પ્રાચીન શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે.
ગાદોઈ ટોલ નાકા પાસે રસ્તો બંધ કરવા મુદ્દે ગ્રામજનો અને ટોલનાકા સંચાલકો વચ્ચે માથાકૂટ સર્જાતા પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો