જુનાગઢ: સ્પેરપાર્ટસનો વેપારી ડ્રગ્સનો ધંધાર્થી બન્યો,પોલીસે કરી કાયદેસરની કાર્યવાહી
જુનાગઢ એસઓજીએ નિશારઅહેમદ શેખની ડ્રગ, મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 6,91,800ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી
જુનાગઢ એસઓજીએ નિશારઅહેમદ શેખની ડ્રગ, મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 6,91,800ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી
એસપી હર્ષદ મહેતાએ પેરા ગ્લાઇંડિંગ દ્વારા ફૂટ પેટ્રોલિંગ બોટ પેટ્રોલિંગ ડ્રોન કેમેરા મારફતે દરિયાઈ સરહદની સુરક્ષા નિરીક્ષણ કર્યું
ગિરનાર પર્વત પર આવેલ જગત જનની માઁ અંબાના દર્શન કરવા હજારો પ્રવાસીઓ બહોળી સંખ્યામાં ઉમટ્યા
બેન્કના કર્મચારીએ ગ્રાહકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા પોલીસે આરોપી એવા બેન્ક કર્મચારીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
જુનાગઢ શહેરના ઝાંજરડા રોડ પર ચાલી રહેલ ભૂગર્ભ ગટરની કામગીરી યોગ્ય રીતે નહીં થતાં લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
ભુવા સહિત 5 લોકોએ તાંત્રિક વિધિના બહાને યુવતી પરદુષ્કર્મ આચર્યું હોવાનો ચકચારી બનાવ સામે આવ્યા બાદ પોલીસે 5 આક્રોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.