સૌરાષ્ટ્રભરમાં "શ્રીકાર" વરસાદ, પાણી ફરી વળતાં અનેક વિસ્તારોમાં જળબંબાકાર
સૌરાષ્ટ્રભરના અનેક જિલ્લામાં મેઘરાજા થયા મહેરબાન, જામનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલીમાં ભારે વરસાદ.
સૌરાષ્ટ્રભરના અનેક જિલ્લામાં મેઘરાજા થયા મહેરબાન, જામનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલીમાં ભારે વરસાદ.
આર્મી જવાનને પોલીસકર્મીઓ દ્વારા માર મારવાની ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે
નગીચાણામાં ભારે વરસાદના કારણે જળ બંબાકાર, વરસાદી પાણી ફરી વળતાં ઘરવખરીને થયું નુકશાન
ભવનાથ વિસ્તારમાં 2 સિંહોએ કર્યું ગાયનું મારણ, મારણની લાઈવ ઘટના જોવા લોકોનું ટોળું એકત્ર.
જુનાગઢમાં રસ્તે રખડતા પશુઓનો આતંક, મહાનગર પાલિકાએ બહાર પાડ્યું જાહેરનામું.
જુનાગઢમાં રાજયકક્ષાનો ધ્વજવંદન સમારંભ, સીએમ વિજય રૂપાણીના હસ્તે કરાયું ધ્વજવંદન.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની વિશેષ ઉપસ્થિતિમાં 75મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણી જુનાગઢ ખાતે થવા જઈ રહી છે