ગીરસોમનાથ: જૂનાગઢ બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાને બદલવા રઘુવંશી સમાજની માંગ
વેરાવળમાં ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા કેસમાં જેના પર આક્ષેપો થયા છે તે જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાને ભાજપ દ્વારા ફરી રીપીટ કરાતા રઘુવંશી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
વેરાવળમાં ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા કેસમાં જેના પર આક્ષેપો થયા છે તે જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાને ભાજપ દ્વારા ફરી રીપીટ કરાતા રઘુવંશી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના પ્રાસલી ગામે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં નિષ્ફળ ગયેલી યુવતીએ આત્મહત્યા કરી લેતા તેના પગલાથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે.
જુનાગઢ શહેરના ઝાંઝરડા ચોકડી નજીક અંદાજિત રૂ. 10 કરોડના ખર્ચે શ્રી ગિરનાર કમલમ કાર્યાલયનું ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
આંબેડકર નગર વોર્ડ નંબર 15 માં પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારેલા રહીશોએ મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારતા ચકચાર મચી જવા પામી છે.
ભેસાણ તાલુકામાં વિકાસના કામો જેવા કે, રોડ, રસ્તા અને પાણી સહિતના કામો પદાધિકારીઓની મનમાનીથી પૂર્ણ નહીં થતા ગામલોકોમાં રોષ જોવા મળ્યો છે.
જૂનાગઢ જિલ્લામાં જંગલ મધ્યે આવેલ કનકાઈ મંદિરે અલ્પ મતદારો માટે વહીવટી તંત્ર દ્વારા મતદાન મથક ઉભુ કરવામાં આવશે.