જૂનાગઢ: દામોદર કુંડ ખાતે સંત સંમેલન યોજાયું,ભવનાથના મેળામાં બિન હિન્દૂઓને પ્રવેશ ન આપવા ચર્ચા
દામોદર કુંડ ખાતે રવિવારે સાધુ સંતોનું સંમેલન મળ્યું હતું જેમાં મેળામાં બિન હિંદુઓને પ્રવેશ ન આપવા માંગ કરવામાં આવી હતી.
દામોદર કુંડ ખાતે રવિવારે સાધુ સંતોનું સંમેલન મળ્યું હતું જેમાં મેળામાં બિન હિંદુઓને પ્રવેશ ન આપવા માંગ કરવામાં આવી હતી.
જુનાગઢમાં પેસેન્જર રિક્ષામાં મુસાફરોને બેસાડી રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન અને સોનાના દાગીનાની ચોરી કરતી રીક્ષા ગેંગના 3 આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માણાવદર તાલુકાના ખડીયા અને કોઠડી ગામની પ્રાથમિક શાળાના ઓરડાઓ જર્જરિત હોવાથી દોઢ વર્ષ પહેલા ડિમોલેશન કરવામાં આવ્યા હતા.
જુનાગઢ જિલ્લાના મેંદરડા નજીક તાજેતરમાં મંદિરમાંથી થયેલ સોના-ચાંદીની ચોરીનો પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે.
આગામી દિવસોમાં ગિરનાર સીડી અને પર્વત પર સફાઈકર્મીઓ ફાળવવામાં આવે તેવી પણ વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવનાર છે.
જુનાગઢ જિલ્લાના માણાવદરમાં રૂ. 9 લાખની લૂંટ પ્રકરણમાં ફરિયાદી આરોપી નીકળતા પોલીસે ધરપકડ કરી છે.