જુનાગઢ : ગુંદીયાળામાં ગેરકાયદે લાયન શો, ફરાર પોલીસકર્મીની ચાલતી શોધખોળ
ગીરના જંગલોમાં જોવા મળતાં એશિયાટીક સિંહો પર્યટકોમાં ભારે આર્કષણ ધરાવે છે
ગીરના જંગલોમાં જોવા મળતાં એશિયાટીક સિંહો પર્યટકોમાં ભારે આર્કષણ ધરાવે છે
જુનાગઢ શહેરના રાજમાર્ગો ઉપર રખડતા પશુઓને પકડવા માટે અનેક વિસ્તારોમાંથી મહાનગર પાલિકાને રજૂઆતો કરવામાં આવી છે
ખેતમજૂર પર અચાનક 2 સિંહણે હુમલો કર્યો હતો. જોકે, ગળેથી પકડતાં યુવાન ધક્કો મારીને સિંહણના સકંજામાંથી છટકીને ભાગી છૂટ્યો
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કેન્દ્રિય મંત્રી રામદાસ આઠવલે જુનાગઢની મુલાકાતે આવી પહોચ્યા હતા.
ગિરનારની લીલી પરિક્રમામાં વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે.
ગીરનારની લીલી પરિક્રમા બંધ રાખવામા આવી હતી. તેમ છતા આજે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જૂનાગઢ પહોંચી જતા હોબાળો મચ્યો હતો. તંત્ર દ્વારા પહેલા ફક્ત સાધુ-સંતો માટે પ્રતિકાત્મક પરિક્રમાને જ મંજૂરી આપવામા આવી હતી
રાજયભરમાંથી શ્રધ્ધાળુઓ પરિક્રમા માટે ઉમટી પડતાં રૂપાયતન ગેટ પાસે હોબાળો મચી ગયો